Electric Power Generation (3330904) MCQs

MCQs of Hydro Power Station

Showing 11 to 14 out of 14 Questions
11.

The amount of electrical energy that can be generated by a hydroelectric power plant depends upon

હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ દ્વારા ઉત્પન્ન કરવામાં આવતી વિદ્યુત ઊર્જાની માત્રા શેના પર નિર્ભર છે?

(a)

Head of water

પાણી ના હેડ

(b)

Quantity of water

પાણીની માત્રા

(c)

Specific weight of water

પાણીનું ચોક્કસ વજન

(d)

Efficiency of Alternator

અલ્ટરનેટરની કાર્યક્ષમતા

Answer:

Option (b)

12.

Hydroelectric power plant is mainly located in

હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ મુખ્યત્વે ક્યાં સ્થિત હોય છે? 

(a)

Flat areas

ફ્લેટ વિસ્તારો

(b)

Deserts

રણ

(c)

Hilly areas

પહાડી વિસ્તારો

(d)

Deltas

મુખ વિસ્તાર

Answer:

Option (c)

13.

Which element of hydroelectric power plant prevents the penstock from water hammer phenomenon?

હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટનું કયું તત્વ પેનસ્ટોકને પાણીના પ્રવાહના લીધે તૂટવાથી અટકાવે છે?

(a)

Valves and Gates

વાલ્વ અને ગેટ્સ

(b)

Draft tubes

ડ્રાફ્ટ ટ્યુબ્સ

(c)

Spillway

સ્પીલવે

(d)

Surge Tank

સર્જ ટેન્ક

Answer:

Option (d)

14.

Penstock in a hydroelectric power plant is

હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટમાં પેનસ્ટોક એટલે શું?

(a)

A pipe connected to runner outlet

રનર આઉટલેટ સાથે જોડાયેલ પાઇપ

(b)

Nozzle that release high pressure water on turbine blades

નોઝલ જે ટર્બાઇન બ્લેડ પર ઉચ્ચ દબાણયુક્ત પાણી છોડે છે

(c)

A conduit connecting forebay to scroll case of turbine

ટર્બાઇનના સ્ક્રોલ કેસ માટે ફોરબેને જોડતો એક નળી

(d)

A pipe connecting surge tank to dam

ડેમમાં સર્જ ટાંકીને જોડતી પાઇપ

Answer:

Option (c)

Showing 11 to 14 out of 14 Questions