Electric Power Generation (3330904) MCQs

MCQs of Wind Power Plant

Showing 1 to 10 out of 13 Questions
1.

Local winds are caused by

સ્થાનિક પવન ક્યાં કારણે ઉત્પન્ન થાય છે?

(a)

Differential heating of land and water

જમીન અને પાણીની વિશિષ્ટ ગરમી

(b)

Differential heating of plains and mountains

મેદાનો અને પર્વતોની વિશિષ્ટ ગરમી

(c)

Any of the above

ઉપરોક્ત કોઈપણ

(d)

None of the above

ઉપર્યુક્ત કોઈ નહિ

Answer:

Option (c)

2.

Wind energy

પવન ઊર્જા

(a)

Is clean, almost free and domestically produced

સ્વચ્છ, લગભગ મફત અને ઘરેલું ઉત્પાદન કરે છે

(b)

Has higher cost comparatively

તુલનાત્મક રીતે વધુ ખર્ચ થાય છે

(c)

Develops power proportional to the power of the wind

પવનની શક્તિના પ્રમાણમાં શક્તિને ઉત્પન્ન કરે છે

(d)

All of these

આ બધુ જ

Answer:

Option (d)

3.

Horizontal axis and vertical axis are the types of

આડી ધરી અને ઉભી ધરી એ કોના પ્રકાર છે?

(a)

Nuclear reactor

પરમાણું રીએક્ટર

(b)

Wind mills

પવન ચક્કી

(c)

Biogas reactor

બાયોગેસ રિએક્ટર

(d)

Solar cell

સોલર સેલ

Answer:

Option (b)

4.

What are used to turn wind energy into electrical energy?

પવન ઊર્જાને વિદ્યુત ઊર્જામાં ફેરવવા માટે શું વપરાય છે?

(a)

Turbine

ટર્બાઇન

(b)

Generators

જનરેટર

(c)

Yaw motor

યો મોટર

(d)

Blades

પાંખીયા

Answer:

Option (a)

5.

How much power does the small scale wind machine generate?

નાની પવનચક્કી કેટલી વિદ્યુતશક્તિ ઉત્પન્ન કરે છે?

(a)

18 KW

(b)

2 KW

(c)

12 KW

(d)

30 KW

Answer:

Option (b)

6.

Which part of the wind turbines senses wind speed, wind direction, shaft speed and torque?

પવનચક્કીના કયા ભાગમાં પવનની ગતિ, પવનની દિશા, શાફ્ટની ગતિ અને ટોર્કનું માપન કરે  છે?

(a)

Turbine blade

ટર્બાઇન બ્લેડ

(b)

Shaft

શાફ્ટ

(c)

Rotor

રોટર

(d)

Controller

નિયંત્રક

Answer:

Option (d)

7.

The amount of energy available in the wind at any instant is proportional to ___ of the wind speed.

કોઈપણ સમયે પવનમાં ઉપલબ્ધ ઊર્જાની માત્રા પવનની ગતિના ___ પ્રમાણસર હોય છે.

(a)

Square root power of two

2 ની સ્ક્વેર રુટ પાવર

(b)

Square root power of three

3 ની સ્ક્વેર રુટ પાવર

(c)

Square power

સ્ક્વેર પાવર

(d)

Cube power

ક્યુબ પાવર

Answer:

Option (d)

8.

Winds having following speed are suitable to operate wind turbines.

કઈ ગતિનો પવન વિન્ડ ટર્બાઇનને ચલાવવા માટે યોગ્ય છે.

(a)

5 – 25m/s

(b)

10 – 35m/s

(c)

20 – 45m/s

(d)

30 – 55m/s

Answer:

Option (a)

9.

The wind speed is measured using an instrument called

The wind speed is measured using an instrument called

 

(a)

Pyranometer

પિરાનોમીટર

(b)

Manometer

મેનોમીટર

(c)

Anemometer

એનિમોમીટર

(d)

Wind vane

વિન્ડ વેન

Answer:

Option (c)

10.

A wind turbine designed too to come into operation at a minimum wind speed is called

વિન્ડ ટર્બાઈન જે ન્યુનતમ ગતિ એ કાર્ય કરવા બનેલા હોય એ ગતિ ને શું કહે છે?

(a)

Cut in velocity

કટ ઇન વેગ

(b)

Windward

વિન્ડવડ

(c)

Cut out velocity

કટ આઉટ ગતિ

(d)

Upwind location

અપવિન્ડ લોકેશન

Answer:

Option (a)

Showing 1 to 10 out of 13 Questions