Electric Power Generation (3330904) MCQs

MCQs of Captive power plant and other renewable energy sources

Showing 1 to 10 out of 20 Questions
1.

Geothermal energy is the____from the earth.

ભૂસ્તરઉર્જા એ ધરતી માંથી મળતી ____ છે.

(a)

Heat

ગરમી

(b)

Light

પ્રકાશ

(c)

Photons

ફોટોન

(d)

Protons

પ્રોટોન

Answer:

Option (a)

2.

Tidal energy mainly makes use of

ભરતી ઉર્જામાં મુખ્યત્વે શાનો ઉપયોગ થાય છે?

(a)

Kinetic energy of water

પાણીની ગતિશક્તિ

(b)

Potential energy of water

પાણીની સ્થિતિ ઉર્જા

(c)

Both 

બંને 

(d)

None of the above

ઉપર્યુક્ત કોઈ નહિ

Answer:

Option (b)

3.

In geothermal power plants waste water is

ભૂસ્તર વીજ પ્લાન્ટોમાં ખરાબ પાણીનું શું થાય છે?

(a)

Re circulated after cooling in cooling towers

કુલીંગ ટાવરમાં પાછુંફેરવાય છે

(b)

Discharged into sea

સમુદ્રમાં નાખી દેવાય છે

(c)

Discharged back to earth

ધરતીમાં પાછું નાખી દેવાય છે

(d)

Evaporated in ponds

તળાવમાં બાષ્પીભવન થાય છે

Answer:

Option (c)

4.

Osmotic energy conversion involves energy production from

ઓસ્મોટિક ઉર્જા રૂપાંતરમાં શાની મદદથી ઉર્જા ઉત્પાદન થાય છે?

(a)

Low boiling point liquids

નીચા ઉકળતા પ્રવાહી

(b)

Low vapor pressure liquids

નીચા બાષ્પ દબાણ પ્રવાહી

(c)

Miscible liquids

અસામાન્ય પ્રવાહી

(d)

Salt water

ખારું પાણી

Answer:

Option (d)

5.

The main source of production of biogas is

બાયોગેસના ઉત્પાદનનો મુખ્ય સ્રોત 

(a)

Human waste

માનવ કચરો

(b)

Wet cow dung

ગાયનું ભીનું છાણ

(c)

Wet livestock waste

પશુધનનો ભીનો કચરો

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

6.

Which among the following is not an adverse environmental impact of tidal power generation?

નીચેનામાંથી કઈ ભરતી વીજ ઉત્પાદનની પ્રતિકૂળ પર્યાવરણીય અસર નથી?

(a)

Interference with spewing and migration of fish

માછલીના પ્રવાહ અને સ્થળાંતરમાં દખલ

(b)

Pollution and health hazard in the estuary due to blockage of flow of polluted water into the sea

પ્રદૂષણ અને સમુદ્રમાં પ્રદૂષિત પાણીના પ્રવાહને અવરોધિત થવાને કારણે જલચરના સ્વાસ્થ્ય માટે જોખમ

(c)

Navigational hazard

નેવિગેશનલ સંકટ

(d)

None of the mentioned

ઉપર્યુક્ત કોઈ નહિ

Answer:

Option (d)

7.

In a diesel engine, the duration between the time of injection and ignition is known as?

ડીઝલ એન્જિનમાં, ઈંજેક્શન અને ઇગ્નીશન વચ્ચેના સમયગાળાને શું કહે છે?

(a)

Delay period

ડીલે સમયગાળો

(b)

Period of ignition

ઇગ્નીશન અવધિ

(c)

Burning period

બર્નિંગ અવધિ

(d)

Pre-ignition period

પૂર્વ ઇગ્નીશન અવધિ

Answer:

Option (a)

8.

The thermal efficiency of diesel engines is about

ડીઝલ એન્જિનોની થર્મલ કાર્યક્ષમતા કેટલી છે?

(a)

30%

(b)

15%

(c)

50%

(d)

70%

Answer:

Option (d)

9.

The process of producing energy by utilizing heat trapped inside the earth surface is called

પૃથ્વીની સપાટીની અંદર ફસાયેલી ગરમીનો ઉપયોગ કરીને ઉર્જા ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

(a)

Hydrothermal energy

હાઇડ્રોથર્મલ ઉર્જા

(b)

Geo-Thermal energy

ભૂ-થર્મલ ઉર્જા

(c)

Solar energy

સૌર ઊર્જા

(d)

Wave energy

તરંગ ઉર્જા

Answer:

Option (b)

10.

What is hot molten rock called?

ગરમ પીગળેલા ખડકને શું કહે છે?

(a)

Lava

લાવા

(b)

Magma

મેગ્મા

(c)

Igneous rocks

સળગતા ખડકો

(d)

Volcano

જ્વાળામુખી

Answer:

Option (b)

Showing 1 to 10 out of 20 Questions