Electronic Components and Circuits (3330905) MCQs

MCQs of Oscillators and Other Semiconductor Devices

Showing 1 to 10 out of 20 Questions
1.

An oscillator converts ______.

ઓસીલેટર ______કન્વર્ટ કરે છે.

(a)

A.c. power into d.c. power

એસી પાવરને ડીસી પાવરમાં

(b)

D.c. power into a.c. power

ડીસી પાવરને એસી પાવરમાં

(c)

Mechanical power into a.c. power

મેકેનીકલ પાવરને એસી પાવરમાં

(d)

None

એકે નહિ

Answer:

Option (b)

2.

Hartley oscillator is commonly used in______.

હાર્ટલી ઓક્સિલેટરનો સામાન્ય ઉપયોગ _____તરીકે થાય છે.

(a)

Radio receivers

રેડિયો રીસીવર

(b)

Radio transmitters

રેડિયો ટ્રાન્સમીટર

(c)

TV receivers

ટીવી રીસીવર

(d)

None

એકે નહિ

Answer:

Option (a)

3.

In a phase shift oscillator, we use_____ RC sections.

ફેઝ શિફ્ટ ઓસિલેટરમાં, આપણે _____ RC સેક્શનનો ઉપયોગ કરીએ છીએ.

(a)

2

(b)

3

(c)

4

(d)

1

Answer:

Option (b)

4.

In a phase shift oscillator, the frequency determining elements are _____.

ફેઝ શિફ્ટ ઓસિલેટરમાં, ફ્રિકવન્સી નક્કી કરતા એલિમેન્ટ એ _____.

(a)

L and C

L અને C

(b)

R, L and C

R,L અને C

(c)

R and C

R અને C

(d)

R and L

R અને L

Answer:

Option (c)

5.

The piezoelectric effect in a crystal is ______.

ક્રિસ્ટલમાં પાઇઝોઇલેક્ટ્રિક અસર ______.

(a)

A voltage developed because of mechanical stress

વોલ્ટેજ જે મેકેનિકલ સ્ટ્રેસના કારણે ડેવલોપ થાય છે

(b)

A change in resistance because of temperature

તાપમાનને કારણે રઝીસ્ટન્સમાં ફેરફાર થાય છે

(c)

A change of frequency because of temperature

તાપમાનને કારણે ફ્રીકવન્સીમાં ફેરફાર

(d)

None

એકે નહિ

Answer:

Option (a)

6.

One condition for oscillation is ______.

ઓસિલેશન માટેની એક શરત ______.

(a)

A phase shift around the feedback loop of 180º

180º ના ફેઝ શિફ્ટ વળી ફીડબેક લૂપ

(b)

A gain around the feedback loop of one third

એક તૃતીયાંશ ગેઇન વાળી ફીડબેક લૂપ

(c)

A phase shift around the feedback loop of 0º

0º ના ફેઝ શિફ્ટ વળી ફીડબેક લૂપ

(d)

A gain around the feedback loop of less than 1

1 કરતા ઓછી ગેઇન વાળી ફીડબેક લૂપ

Answer:

Option (c)

7.

In LC oscillators, the frequency of oscillations is given by ______.

LC ઓસિલેટરમાં, ઓસિલેશનની ફ્રિકવન્સી ______ છે.

(a)

2πLC

(b)

12πLC

(c)

2πLC

(d)

2LC

Answer:

Option (b)

8.

The operating frequency of a Wien-bridge oscillator is given by ______.

વેન-બ્રિજ ઓસિલેટરની ફ્રિકવન્સી ______છે.

(a)

12πLC

(b)

14πLC

(c)

12πRC

(d)

1RC

Answer:

Option (c)

9.

Zener diodes are used primarily as______.

ઝેનર ડાયોડનો ઉપયોગ મુખ્યત્વે______.

(a)

Amplifiers

એમ્પ્લીફાયર્સ

(b)

Voltage regulators

વોલ્ટેજ રેગ્યુલેટર

(c)

Rectifiers

રેક્ટિફાયર્સ

(d)

Oscillators

ઓસિલેટર

Answer:

Option (b)

10.

A pn junction that radiates energy as light is called a ______.

PN જંક્શન કે જે પ્રકાશની જેમ એનર્જી રેડીયેટ કરે છે તેને_____કહેવામાં છે.

(a)

LED

એલઈડી

(b)

Photo-diode

ફોટો-ડાયોડ

(c)

Photocell

ફોટોસેલ

(d)

Zener diode

ઝેનર ડાયોડ

Answer:

Option (a)

Showing 1 to 10 out of 20 Questions