Electronic Components and Circuits (3330905) MCQs

MCQs of Oscillators and Other Semiconductor Devices

Showing 11 to 10 out of 20 Questions
11.

A photo-diode is normally_____.

ફોટો-ડાયોડ એ સામાન્ય રીતે ______ હોય છે.

(a)

Forward-biased

ફોરવર્ડ-બાયસ્ડ

(b)

Reverse-biased

રિવર્સ-બાયસ્ડ

(c)

One of two

બે માંથી એક

(d)

Both

બંને

Answer:

Option (b)

12.

When the light increases, the reverse current in a photo-diode______.

જ્યારે પ્રકાશ વધે છે, ફોટો ડાયોડમાં રીવર્સ કરંટ_____.

(a)

Increases

વધે છે

(b)

Decreases

ઘટે છે

(c)

Is unaffected

અસર કરતો નથી

(d)

None

એકે નહિ

Answer:

Option (a)

13.

A JFET has three terminals, namely ______.

JFET માં ત્રણ ટર્મિનલ્સ છે,જેના નામ ______.

(a)

Cathode, anode, grid

કેથોડ, એનોડ, ગ્રીડ

(b)

Emitter, base, collector

એમીટર, બેઝ, કલેક્ટર

(c)

Source, gate, drain

સોર્સ, ગેટ, ડ્રેઈન

(d)

None

એકે નહિ

Answer:

Option (c)

14.

A JFET is a ______ driven device.

JFET એ ______ સંચાલિત ડીવાઈઝ છે.

(a)

Current

કરંટ

(b)

Voltage

વોલ્ટેજ

(c)

Both

બંને

(d)

None

એકે નહિ

Answer:

Option (b)

15.

The gate of a JFET is ______ biased.

JFET નો ગેઇટ ______ બાયસ છે.

(a)

Reverse

રિવર્સ

(b)

Forward

ફોરવર્ડ

(c)

Reverse as well as forward

રિવર્સ સાથે સાથે ફોરવર્ડ

(d)

None

એકે નહિ

Answer:

Option (a)

16.

When drain voltage equals the pinch-off voltage, then drain current ______ with the increase in drain voltage.

જ્યારે ડ્રેઇન વોલ્ટેજ પિંચઓફ વોલ્ટેજની બરાબર હોય, તે પછી ડ્રેઇન વોલ્ટેજના વધારા સાથે ડ્રેઇન કરંટ ______.

(a)

Decreases

ઘટે છે

(b)

Increases

વધે છે

(c)

Remains constant

સરખા રહે છે

(d)

None

એકે નહિ

Answer:

Option (c)

17.

MOSFET has ______ terminals.

મોસ્ફેટમાં ______ ટર્મિનલ્સ છે.

(a)

2

(b)

5

(c)

4

(d)

3

Answer:

Option (d)

18.

An SCR has ______ pn junctions.

SCR પાસે ______ pn જંકશન છે.

(a)

2

(b)

3

(c)

4

(d)

5

Answer:

Option (b)

19.

An SCR has ______ semiconductor layers.

SCR માં ______ સેમિકન્ડક્ટર લેયર છે.

(a)

2

(b)

3

(c)

4

(d)

5

Answer:

Option (c)

20.

An SCR behaves as a ______ switch.

SCR એ ______ સ્વિચ તરીકે વર્તે છે.

(a)

Unidirectional

યુનિડાયરેકશન

(b)

Bidirectional

બાયડાયરેકશન

(c)

Mechanical

મેકેનીકલ

(d)

None

એકે નહિ

Answer:

Option (a)

Showing 11 to 10 out of 20 Questions