Electronic Components and Circuits (3330905) MCQs

MCQs of Simple circuit using IC

Showing 11 to 18 out of 18 Questions
11.

A monostable 555 timer has the following number of stable states.

એક મોનોસ્ટેબલ 555 ટાઈમરમાં નીચેના માંથી કેટલા સ્ટેબલ સ્ટેટની સંખ્યા હોય છે.

(a)

0

(b)

1

(c)

2

(d)

3

Answer:

Option (c)

12.

In monostable multivibrator circuit, output time period determined by the ________.

મોનોસ્ટેબલ મલ્ટિબાઇબ્રેટર સર્કિટમાં, આઉટપુટ સમયગાળો ________ દ્વારા નક્કી થાય છે.

(a)

RC components

RC કમ્પોનન્ટ

(b)

Amplitude

એમ્પલીટ્યુડ

(c)

Frequency

ફ્રિકવન્સી

(d)

Supply voltage

સપ્લાય વોલ્ટેજ

Answer:

Option (a)

13.

What is the one is not input to the IC 555 timer?

નીચે માંથી ક્યાં 555 ટાઈમર માટે ઇનપુટ નથી?

(a)

Threshold

થ્રેશોલ્ડ

(b)

Control voltage

કંટ્રોલ વોલ્ટેજ

(c)

Clock

કલોક

(d)

Trigger

ટ્રીગર

Answer:

Option (c)

14.

How may comparator 555 timer has?

555 ટાઈમરમાં કેટલા કમ્પેરેટર છે?

(a)

1

(b)

2

(c)

3

(d)

4

Answer:

Option (b)

15.

Time period of monostable multivibrator is_____.

મોનોસ્ટેબલ મલ્ટિબાઇબ્રેટરનો સમયગાળો_____ છે.

(a)

T=1.1RtCt

(b)

T=0.693(R1+R2)Ct

(c)

T=0.693R2Ct

(d)

T=1.21R2Ct

Answer:

Option (a)

16.

Main application of monostable multivibrator is to generate_____.

મોનોસ્ટેબલ મલ્ટિબાઇબ્રેટરની મુખ્ય એપ્લિકેશન એ ______જનરેટ કરવાની છે.

(a)

Sign output

સાઇન આઉટપુટ

(b)

Pulsed output

પલ્સ આઉટપુટ

(c)

Square output

સ્ક્વેર આઉટપુટ

(d)

Sawtooth output

સોટુથ આઉટપુટ

Answer:

Option (b)

17.

For the timer operation IC 555 should be operated in _______ mode.

ટાઈમર ઓપરેશન માટે IC 555_______ મોડમાં ઓપરેટ થવી જોઈએ.

(a)

Monostable

મોનોસ્ટેબલ

(b)

Astable

એસ્ટેબલ

(c)

Bistable

બાયસ્ટેબલ

(d)

A & B

A અને B

Answer:

Option (a)

18.

The trigger input (pin 2) of IC 555 is connected to _____ when it is operated as an oscillator.

IC 555ની ટ્રિગર ઇનપુટ (પિન 2) _____ સાથે જોડાયેલ હોય જ્યારે તે ઓસિલેટર તરીકે ઓપરેટ થાય છે.

(a)

Vcc

(b)

GND

(c)

Pin7

(d)

Pin6

Answer:

Option (d)

Showing 11 to 18 out of 18 Questions