Polyphase transformers & Rotating AC machines (3340901) MCQs

MCQs of Alternator

Showing 1 to 10 out of 19 Questions
1.
Rating of alternator is given by
અલ્ટરનેટર ના રેટિંગ શાના દ્વારા આપવામાં આવે છે?
(a) KV
(b) KA
(c) KVA
(d) KVAr
Answer:

Option (c)

2.
Which of the following is prime mover ?
નીચેનામાંથી પ્રાઇમ મૂવર શું છે?
(a) Steam turbine
સ્ટીમ ટર્બાઇન
(b) Solar energy
સૌર ઊર્જા
(c) Electric heater
ઇલેક્ટ્રિક હીટર
(d) None of above
ઉપરના માંથી કોઈ નહિ
Answer:

Option (a)

3.
Rotor of alternator is
અલ્ટરનેટરનો રોટર કેવો હોય છે?
(a) Salient
સેલિયન્ટ
(b) Cylindrical
સીલીંડ્રીકલ
(c) Either of above
ઉપરોક્ત માંથી કોઈ પણ
(d) None of above
ઉપરના માંથી કોઈ નહિ
Answer:

Option (c)

4.
Most of alternator have
મોટાભાગના અલ્ટરનેટરમાં શું ફરતું હોય છે?
(a) Rotating field
ફીલ્ડ
(b) Rotating armature
આર્મેચર
(c) Either of above
ઉપરોક્ત માંથી કોઈ પણ
(d) None of above
ઉપરના માંથી કોઈ નહિ
Answer:

Option (a)

5.
Salient poles are generally used for
સેલિયન્ટ પોલ શાના માટે વપરાય છે?
(a) Low speed prime mover
ઓછી સ્પીડ પ્રાઇમ મૂવર
(b) Medium speed prime mover
મધ્યમ સ્પીડ પ્રાઇમ મૂવર
(c) High speed prime mover
હાઇ સ્પીડ પ્રાઇમ મૂવર
(d) Low and medium speed
ઓછી અને મધ્યમ સ્પીડ પ્રાઇમ મૂવર
Answer:

Option (d)

6.
Which part is not related to alternator ?
કયો ભાગ અલ્ટરનેટર સાથે સંબંધિત નથી?
(a) Excitation system
એકસાઇટેશન સિસ્ટમ
(b) Distribution system
ડીસ્ટ્રિબ્યુશન સિસ્ટમ
(c) Prime mover
પ્રાઈમમુવર
(d) Cooling system
કૂલિંગ સિસ્ટમ
Answer:

Option (b)

7.
Voltage of an alternator is proportional to
અલ્ટરનેટરના વોલ્ટેજ શાના પ્રમાણસર છે?
(a) Number of turns in coil
કોઇલમાં આટા ની સંખ્યા
(b) Flux per pole
ફ્લક્સ
(c) Frequency
આવૃત્તિ
(d) All of above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

8.
Speed of 4 pole 60 Hz alternator is
૪ ધ્રુવ ૬૦ હર્ટ્ઝ અલ્ટરનેટરની સ્પીડ કેટલી હોય છે?
(a) 1500
૧૫૦૦
(b) 1800
૧૮૦૦
(c) 2000
૨૦૦૦
(d) 2500
૨૫૦૦
Answer:

Option (b)

9.
If speed of alternator increases
જો અલ્ટરનેટરની સ્પીડ વધે છે તો
(a) Frequency decreases
આવૃત્તિ ઘટે છે
(b) Frequency increases
આવૃત્તિ વધે છે
(c) Frequency remain same
આવૃત્તિ સમાન રહે છે
(d) None of above
ઉપરના માંથી કોઈ નહિ
Answer:

Option (b)

10.
Voltage regulation method of alternator is
અલ્ટરનેટરની વોલ્ટેજ નિયમન પદ્ધતિ કઈ છે?
(a) Synchronous impedance
સિન્ક્રોનસ ઈમ્પીડંસ
(b) Two bright one dark lamp
ટુ બ્રાઇટ વન ડાર્ક લેમ્પ
(c) All bright lamp
ઓલ બ્રાઇટ લેમ્પ
(d) None of above
ઉપરના માંથી કોઈ નહિ
Answer:

Option (a)

Showing 1 to 10 out of 19 Questions