Polyphase transformers & Rotating AC machines (3340901) MCQs

MCQs of Alternator

Showing 11 to 19 out of 19 Questions
11.
Synchronous impedance method requires
સિન્ક્રોનસ ઈમ્પીડંસ પદ્ધતિ માટે શેની જરૂર પડે છે?
(a) O.C.C.
ઓ.સી.સી.
(b) S.C.C.
એસ.સી.સી.
(c) Both of above
ઉપરોક્ત બંને
(d) None of above
ઉપરના માંથી કોઈ નહિ
Answer:

Option (c)

12.
Open circuit characteristic plots between
ઓ.સી.સી શેના વચ્ચે પ્લોટ કરવામાં આવે છે?
(a) Voltage and field current
વોલ્ટેજ અને ફિલ્ડ પ્રવાહ
(b) Voltage and impedance
વોલ્ટેજ અને ફિલ્ડ પ્રવાહ
(c) Armature and field current
આર્મચર અને ફિલ્ડ પ્રવાહ
(d) None of above
ઉપરના માંથી કોઈ નહિ
Answer:

Option (a)

13.
Short circuit characteristic plots between
એસ.સી.સી. શેના વચ્ચે પ્લોટ કરવામાં આવે છે?
(a) Voltage and field current
વોલ્ટેજ અને ફિલ્ડ પ્રવાહ
(b) Voltage and impedance
વોલ્ટેજ અને ઈમ્પીડંસ
(c) Armature and field current
આર્મચર અને ફિલ્ડ પ્રવાહ
(d) None of above
ઉપરના માંથી કોઈ નહિ
Answer:

Option (c)

14.
Dark and bright lamp method of alternator is used for
અલ્ટરનેટરની ડાર્ક અને બ્રાઇટ લેમ્પ ની પદ્ધતિનો ઉપયોગ શાના માટે થાય છે?
(a) Load transfer
લોડ ટ્રાન્સફર
(b) Synchronizing
સિન્ક્રોનાઇઝિંગ
(c) Load balancing
લોડ બેલેન્સિંગ
(d) Phase sequence
ફેજ ડિફરન્સ
Answer:

Option (b)

15.
For parallel operation alternator must have same
સમાંતર ઓપરેશન માટે અલ્ટરનેટરમાં શું સમાન હોવું આવશ્યક છે?
(a) Excitation
એકસાઇટેશન
(b) KVA
કેવીએ
(c) Speed
સ્પીડ
(d) Voltage
વોલ્ટેજ
Answer:

Option (d)

16.
Which condition is not necessary for parallel working of an alternator ?
અલ્ટરનેટરના સમાંતર ઓપરેશન માટે કઈ સ્થિતિ જરૂરી નથી?
(a) Same frequency
સમાન આવૃત્તિ
(b) Same phase sequence
સમાન ફેજ ક્રમ
(c) Same terminal voltage
સમાન ટર્મિનલ વોલ્ટેજ
(d) Same KVA rating
સમાન કેવીએ રેટિંગ
Answer:

Option (d)

17.
Cooling of alternator can be done by
અલ્ટરનેટરનું કુલિંગ શાના દ્વારા કરી શકાય છે?
(a) Air
હવા
(b) Water
પાણી
(c) Hydrogen
હાઇડ્રોજન
(d) All of above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

18.
Hydrogen is used in alternator for
હાઇડ્રોજનનો ઉપયોગ અલ્ટરનેટરમાં શાના માટે થાય છે?
(a) Reduce distortion
ડિસ્ટોર્શન ઘટાડવા
(b) Cooling
કુલિંગ માટે
(c) Increase power factor
પાવર ફેક્ટર વધારવા
(d) Reduce losses
લોસ ઘટાડવા
Answer:

Option (b)

19.
Alternator can be used for
અલ્ટરનેટર ક્યાં વપરાય છે?
(a) Thermal power station
થર્મલ પાવર સ્ટેશન
(b) Hydro power station
હાઈડ્રો પાવર સ્ટેશન
(c) Nuclear power station
ન્યુક્લીઅર પાવર સ્ટેશન
(d) All of above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

Showing 11 to 19 out of 19 Questions