Polyphase transformers & Rotating AC machines (3340901) MCQs

MCQs of Synchronous Motor

Showing 1 to 10 out of 15 Questions
1.
Synchronous motor is
સિન્ક્રોનસ મોટર
(a) Not self starting
સ્વયં સંચાલિત નથી
(b) Self staring
સ્વયં સંચાલિત છે
(c) Both of above
ઉપરોક્ત બંને
(d) None of above
ઉપરના માંથી કોઈ નહિ
Answer:

Option (a)

2.
Synchronous motor always runs at
સિન્ક્રોનસ મોટર હંમેશા કેટલી સ્પીડ પર ચાલે છે?
(a) Syn. speed
સિન્ક્રોનસ સ્પીડ
(b) Less than syn. speed
સિન્ક્રોનસ સ્પીડ કરતાં ઓછી
(c) More than syn. speed
સિન્ક્રોનસ સ્પીડ કરતાં વધુ
(d) None of above
ઉપરના માંથી કોઈ નહિ
Answer:

Option (a)

3.
Slip of synchronous motor is always
સિન્ક્રોનસ મોટરની સ્લિપ કેટલી હોય છે?
(a) 1
(b) 0
(c) 0.5
૦.૫
(d) 2
Answer:

Option (b)

4.
Maximum speed variation in synchronous motor is
સિન્ક્રોનસ મોટરમાં સ્પીડ વેરિએશન કેટલું છે?
(a) 10%
(b) 50%
(c) 0%
(d) 100%
Answer:

Option (c)

5.
Three phase synchronous motor will have
થ્રી ફેઝ સિન્ક્રોનસ મોટરમાં કેટલી સ્લીપરિંગ હોય છે?
(a) No slip ring
(b) One slip ring
(c) Two slip rings
(d) Three slip rings
Answer:

Option (c)

6.
Slip ring of synchronous motor carry
સિન્ક્રોનસ મોટર ની સ્લિપ રીંગ માં કયો પ્રવાહ હોય છે?
(a) DC current
ડીસી
(b) AC current
એસી
(c) No current
ઉપરોક્ત બંને
(d) None of above
ઉપરના માંથી કોઈ નહિ
Answer:

Option (a)

7.
Synchronous motor can be used as synchronous capacitor when it is
સિન્ક્રોનસ મોટર કયારે સિન્ક્રોનસ કેપેસિટર તરીકે ઉપયોગ કરી શકાય છે?
(a) Under loaded
અંડર લોડ
(b) Over loaded
ઓવર લોડ
(c) Under excited
અંડર એક્સાઇટેડ
(d) Over excited
ઓવર એક્સાઇટેડ
Answer:

Option (d)

8.
An over excited synchronous motor takes
એક ઓવર એક્સાઇટેડ સિન્ક્રોનસ મોટરમાં કયો પ્રવાહ હોય છે?
(a) Leading current
લીડીંગ
(b) Lagging current
લેગિંગ
(c) Both of above
ઉપરોક્ત બંને
(d) None of above
ઉપરના માંથી કોઈ નહિ
Answer:

Option (a)

9.
Synchronous motor can be operated at
સિન્ક્રોનસ મોટર ક્યાં પાવર ફેક્ટર પર ચલાવી શકાય છે?
(a) Leading power factor
લીડીંગ
(b) Lagging power factor
લેગિંગ
(c) Unity power factor
યુનિટી
(d) All of above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

10.
If field of synchronous motor is under excited power factor will be
જો સિન્ક્રોનસ મોટરનું ફિલ્ડ અંડર એક્સાઇટેડ હશે તો પાવર ફેક્ટર કેવો હશે?
(a) Zero
શૂન્ય
(b) Unity
યુનિટી
(c) Lagging
લેગિંગ
(d) Leading
લીડીંગ
Answer:

Option (c)

Showing 1 to 10 out of 15 Questions