Polyphase transformers & Rotating AC machines (3340901) MCQs

MCQs of Single Phase Induction Motors

Showing 11 to 16 out of 16 Questions
11.
Which of motor is used for mixture ?
મિક્ષર માટે કઈ મોટરનો ઉપયોગ થાય છે?
(a) Repulsion
રીપલ્સન
(b) Reluctance
રિલકટન્સ
(c) Hysteresis
હિસ્ટ્રેસીસ
(d) Universal
યુનિવર્સલ
Answer:

Option (d)

12.
Which of motor is used for compressor ?
કોમ્પ્રેસર માટે કઈ મોટરનો ઉપયોગ થાય છે?
(a) DC series
ડીસી શ્રેણી
(b) Shaded pole
શેડેડ પોલ
(c) Capacitor start capacitor run
કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન
(d) Reluctance
રિલકટન્સ
Answer:

Option (c)

13.
Which of motor is used for tape recorder ?
ટેપ રેકોર્ડર માટે કઈ મોટરનો ઉપયોગ થાય છે?
(a) Shaded pole
શેડેડ પોલ
(b) Hysteresis
હિસ્ટ્રેસીસ
(c) Universal
યુનિવર્સલ
(d) None of above
ઉપરના માંથી કોઈ નહિ
Answer:

Option (b)

14.
Which application need smallest size of motor ?
કઈ એપ્લિકેશન માં નાનામાં નાની મોટર નો ઉપયોગ થાય છે?
(a) Table fan
ટેબલ ફેન
(b) Sewing machine
સિલાઈ મશીન
(c) Domestic mixture
ડોમેસ્ટીક મિક્ષર
(d) Electric clock
ઇલેક્ટ્રિક ક્લોક
Answer:

Option (d)

15.
Burning out of winding in motor is due to
વાઇન્ડીંગ શાના લીધે બર્નિંગ થઈ શકે છે?
(a) Short circuited capacitor
શોર્ટ સર્કિટ કેપેસિટર
(b) Capacitor value changed
કેપેસિટર વેલ્યુ બદલાવાથી
(c) Open circuiting of capacitor
કેપેસિટર ઓપન સર્કિટ થવાથી
(d) None of above
ઉપરના માંથી કોઈ નહિ
Answer:

Option (a)

16.
Motor gets overheated due to
મોટર શાના લીધે ઓવરહીટેડ થાય છે?
(a) Shorted winding
વાઇન્ડીંગ શોર્ટ થવાથી
(b) Overload
ઓવરલોડ
(c) Bearing fault
બેરિંગ ફોલ્ટ
(d) All of above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

Showing 11 to 16 out of 16 Questions