Transmission And Distribution Of Electrical Power (3340902) MCQs

MCQs of Performance Of Transmission Lines

Showing 1 to 10 out of 30 Questions
1.
Which of the following are the constants of the transmission lines?
નીચેનામાંથી ટ્રાન્સમિશન લાઈનમાં કયા અચળાંક આવેલા હોય છે?
(a) Inductance
ઇન્ડકટન્સ
(b) Capacitance
કેપેસિટન્સ
(c) Resistance
રઝિસટન્સ
(d) All of the above
આપેલા બધા
Answer:

Option (d)

2.
The phenomenon of rising in voltage at the receiving end of the open-circuited or lightly loaded line is called as
જ્યારે ટ્રાન્સમિશન લાઈન નો લોડ પર અથવા લાઈટ લોડ પર હોય ત્યારે રીસીવિંગ છેડા પરના વોલ્ટેજ સેન્ડિગ છેડા કરતા વધુ હોય આ અસરને________ કહેવાય છે
(a) Roman Effect
રોમન ઇફેક્ટ
(b) Skin Effect
સ્કીન ઇફેક્ટ
(c) Corona Effect
કોરોના ઇફેક્ટ
(d) Ferranti Effect
ફેરન્ટી ઇફેક્ટ
Answer:

Option (d)

3.
The presence of ozone due to corona is harmful because it
કોરોનાના લીધે ઉદભવતા ઓઝોન વાયુની હાજરી હાનિકારક છે કારણકે
(a) Corrodes the material
મટીરીયલ પર કાટ લાગે છે
(b) Transfer energy to the ground
ગ્રાઉન્ડમાં એનર્જી ટ્રાન્સફર થાય છે
(c) Gives odour
તીવ્ર વાસ આવે છે
(d) Any of the above
આપેલા બધા
Answer:

Option (d)

4.
The power transmitted will be maximum when
ટ્રાન્સમિશન લાઈનમાં મેક્સિમમ પાવર ટ્રાન્સમિશન ક્યારે થઇ શકે છે
(a) Corona losses are minimum
કોરોના લોસ મીનીમમ હોય ત્યારે
(b) Receiving end voltage is high
રીસીવિંગ છેડા પરના વોલ્ટેજ ઓછા હોય ત્યારે
(c) Reactance is high
રીએકટન્સ વધુ હોય ત્યારે
(d) Sending end voltage is high
સેન્ટીંગ છેડા પરના વોલ્ટેજ વધુ હોય ત્યારે
Answer:

Option (a)

5.
Corona discharge occurs more in
કોરોના ડિસ્ચાર્જ વધુ ક્યારે થાય છે
(a) Humid Weather
જ્યારે ભેજવાળું વાતાવરણ હોય
(b) Hot weather
ગરમ વાતાવરણ હોય
(c) Cold Weather
ઠંડુ વાતાવરણ હોય
(d) Any of the above
આપેલ પૈકી કોઈપણ
Answer:

Option (a)

6.
Which of the following voltage regulations is considered best?
કયું વોલ્ટેજ રેગ્યુલેશન ઉચ્ચ ગણવામાં આવે છે
(a) 10%
(b) 20%
(c) 100%
(d) 4%
Answer:

Option (d)

7.
Skin effect is proportional to
સ્કીન ઇફેક્ટ_____________હોય છે.
(a) Directly proportional to (Diameter of conductor)1/2
(કન્ડકટરનો વ્યાસ)1/2 ના સમપ્રમાણમાં
(b) Inversely proportional to (Diameter of conductor)1/2
(કન્ડકટરનો વ્યાસ )1/2 ના વ્યસ્ત પ્રમાણમાં
(c) Directly proportional to (Diameter of conductor)2
(કન્ડકટરનો વ્યાસ)2 ના સમપ્રમાણમાં
(d) Inversely proportional to (Diameter of conductor)2
(કન્ડકટરનો વ્યાસ )2 ના વ્યસ્ત પ્રમાણમાં
Answer:

Option (c)

8.
The skin effect cause
સ્કીન ઇફેક્ટ ના કારણે
(a) Portion of the conductor near the surface carries less current and core of the conductor carries more current
કન્ડકટરના અંદરના ભાગની સરખામણીમાં સપાટી પરથી ઓછો કરન્ટ પસાર થશે
(b) Portion of the conductor near the surface carries more current and the core of the conductor carries less current
કન્ડકટરના અંદરના ભાગની સરખામણીમાં સપાટી પરથી વધુ કરન્ટ પસાર થશે
(c) Current flows through the half cross-section of the conductor
કન્ડકટરના અડધા ક્રોસ સેક્શન એરિયામાંથી જ કરન્ટ પસાર થશે
(d) None of the above
એક પણ નહિ
Answer:

Option (b)

9.
The current drawn by the line due to corona losses is
કોરોના લોસના કારણે લાઈનમાંથી પસાર થતો કરન્ટ ____________હોય છે.
(a) Non-sinusoidal
નોન સાઈનોસોઈડલ
(b) Triangular
ત્રીકોણાકાર
(c) Square
ચોરસ
(d) Sinusoidal
સાઈનો સોઈડલ
Answer:

Option (a)

10.
Skin effect not depends upon
સ્કીન ઈફેક્ટ કોના પર આધાર રાખતી નથી?
(a) Frequency of the current
કરન્ટની આવૃત્તિ
(b) Resistivity of the conductor material
કન્ડકટર મટીરીયલની રેઝિસ્ટીવીટી
(c) Size of the conductor
કન્ડકટરની સાઈઝ
(d) Type of insulator
ઇન્સ્યુલેટરનો પકાર
Answer:

Option (d)

Showing 1 to 10 out of 30 Questions