Transmission And Distribution Of Electrical Power (3340902) MCQs

MCQs of Distribution System Components

Showing 1 to 10 out of 30 Questions
1.
Name the cable or conductor which connects the distributor to the consumer terminals.
જે ડિસ્ટ્રિબ્યુટરને ગ્રાહક ટર્મિનલ્સ સુધી જોડે તેવા કેબલ અથવા કંડક્ટરનું નામ આપો.
(a) Feeder
ફીડર
(b) Distributor
ડિસ્ટ્રિબ્યુટર
(c) Service Mains
સર્વિસ મેઈન્સ
(d) None of the above
ઉપરોક્ત એકપણ નહી
Answer:

Option (c)

2.
Which of the following D.C. distribution system is the simplest and lowest in first cost?
નીચેનામાંથી કઈ ડી.સી. વિતરણ પ્રણાલી સૌથી સરળ અને સૌથી ઓછા પ્રાથમિક ખર્ચવાળી છે?
(a) Radial system
રેડીયલ સીસ્ટમ
(b) Inter-connected system
ઇન્ટરકનેક્ટેડ સીસ્ટમ
(c) Ring system
રીંગ સીસ્ટમ
(d) Any of the above
ઉપરોક્ત કોઈપણ
Answer:

Option (a)

3.
The voltage of the single-phase supply to residential consumers is
રહેણાંક ગ્રાહકોને સિંગલ-ફેઝ સપ્લાયનું વોલ્ટેજ___ છે.
(a) 110 V
(b) 230 V
(c) 440 V
(d) Any of the above
ઉપરોક્ત કોઈપણ
Answer:

Option (b)

4.
The distributors for residential areas are
રહેણાંક વિસ્તારો માટે વિતરકો____ છે.
(a) Three-phase four-wire
થ્રી ફેઈજ ફોર વાયર
(b) Three-phase three-wire
થ્રી ફેઈજ થ્રી વાયર
(c) Single-phase
સિંગલ ફેઈજ
(d) None of the above
ઉપરોક્ત એકપણ નહી
Answer:

Option (a)

5.
What is the main type of distribution system in India?
3-ફેઈજ 4 વાયર સિસ્ટમનો ઉપયોગ સામાન્ય રીતે_____ તરીકે થાય છે.
(a) Radial
પ્રાઈમરી ટ્રાન્સમીશન
(b) Parallel
સેકન્ડરી ટ્રાન્સમીશન
(c) Network
પ્રાઈમરી વિતરણ
(d) Both (b) and (c)
સેકન્ડરી વિતરણ
Answer:

Option (a)

6.
Which component connects the substation to the area where power is to be distributed?
ભારતમાં વિતરણ પ્રણાલીનો મુખ્ય પ્રકાર કયો છે?
(a) Distributors
રેડીયલ
(b) Service mains
સમાંતર
(c) Feeders
નેટવર્ક
(d) All of these
B અને C બન્ને
Answer:

Option (c)

7.
What is the permissible limit of voltage variations allowed in the distribution systems?
જ્યાં પાવરનું વિતરણ થાય છે ત્યાં કયું ઘટક સબસ્ટેશનને તેના ક્ષેત્ર સાથે જોડે છે?
(a) ± 2 %
વિતરક
(b) ± 5 %
સર્વિસ મેઈન્સ
(c) ± 10 %
ફીડર
(d) ± 6 %
ઉપરોક્ત કોઈપણ
Answer:

Option (d)

8.
Which distribution system is more reliable ?
વિતરણ પ્રણાલીઓમાં વોલ્ટેજ ભિન્નતાની પરવાનગી મર્યાદા કેટલી છે?
(a) Ring main system
±2%
(b) Tree system
±5%
(c) Radial system
±10%
(d) All are equally reliable.
±6%
Answer:

Option (a)

9.
Out of the following systems of distribution, which system offers the best economy ?
કઈ વિતરણ પ્રણાલી વધુ વિશ્વસનીય છે?
(a) Direct current system
રીંગ મેઈન પ્રણાલી
(b) AC single phase system
ટ્રી પ્રણાલી
(c) AC 3 phase 3 wire system
રેડીયલ પ્રણાલી
(d) AC 3 phase 4 wire system
બધીજ સરખી વિશ્વાસનીય છે
Answer:

Option (a)

10.
The most suitable practical value of primary distribution is?
વિતરણની નીચેની સિસ્ટમોમાંથી, કઈ સિસ્ટમ શ્રેષ્ઠ અર્થવ્યવસ્થાની તક આપે છે?
(a) 66 kV
ડાઈરેક્ટ કરંટ પ્રણાલી
(b) 11 kV
એ.સી. સિંગલ ફેઈજ પ્રણાલી
(c) 230 V/ 415 V
એ.સી. 3 ફેઈજ 3 વાયર પ્રણાલી
(d) 22 kV
એ.સી. 3 ફેઈજ 4 વાયર પ્રણાલી
Answer:

Option (b)

Showing 1 to 10 out of 30 Questions