11. |
A 1000 W bulb fitted with a reflector illuminates an area of 3 m x 3 m with an average illumination of 450 lux. If the bulb has and efficiency of 9 lumens / watt the efficiency of the reflector is
રિફ્લેક્ટર સાથે સજ્જ 1000W નો બલ્બ 450 લક્સની સરેરાશ ઈલુમિનેશન સાથે 3m X 3m ના ક્ષેત્રને પ્રકાશિત કરે છે. જો 9 લ્યુમેન્સ / વોટ બલ્બની કાર્યક્ષમતા હોય તો રિફ્લેક્ટરની કાર્યક્ષમતા કેટલી ?
|
||||||||
Answer:
Option (d) |
12. |
What will be the total flux emitted by a source of 60 candle power?
60 કેન્ડલ પાવરના સોર્સ દ્વારા ઉત્સર્જિત ફ્લક્ષ કુલ કેટલું હશે?
|
||||||||
Answer:
Option (a) |
13. |
From a uniform light source having luminous intensity of 300 candelas, there exists a plane surface 15 m below. The value of illuminance at a point on the plane surface where the luminous flux rays are inclined at an angle of 30 to the surface is
૩૦૦ કેન્ડલની લ્યુમીનસ ઇંટેંસીટી ધરાવતા એકસમાન પ્રકાશ સ્રોત, તેની 15m નીચે આવેલ એક પ્લેન સપાટી પર પડે છે, એ પ્લેન સપાટી પરનું ઈલુંમીનંસ કેટલું, જ્યાં લ્યુમિનસ ફલ્ક્ષ ના કિરણો સપાટી સાથે ૩૦ નો ખૂણો બનાવે છે.
|
||||||||
Answer:
Option (b) |
14. |
The solid angle subtended by an area of 2400 cm2 on the surface of a sphere of diameter 1.2 m is
1.2m વ્યાસના ગોળાકાર સપાટીની સપાટી પર 2400 સે.મી. 2 ના ક્ષેત્ર દ્વારા ઘેરાયેલ સોલિડ એંગલ કેટ્લો?
|
||||||||
Answer:
Option (c) |
15. |
In illumination technology total lumens emitted by source / total lumens available after waste of light is equal to
પ્રકાશની તકનીકમાં સ્રોત દ્વારા ઉત્સર્જિત કુલ લ્યુમેન્સ / વેસ્ટ લાઈટ પછી ઉપલબ્ધ કુલ લ્યુમેન્સ કોના સમાન છે
|
||||||||
Answer:
Option (a) |
16. |
The illumination at a point 5 meters below a lamp is 6 lux. The candle power of the lamp is
લેમ્પની 5m નીચે 6 લક્સના ઈલુંમીનેશન માટે કેટલા કેન્ડલ પાવર નો લેમ્પ જોઇશે?
|
||||||||
Answer:
Option (c) |
17. |
Which among the following lamps has the maximum burning hours?
નીચેના લેમ્પ માંથી કયા લેમ્પમાં મહત્તમ બર્નિંગ કલાકો છે?
|
||||||||
Answer:
Option (a) |
18. |
A 200 candle power lamp is hung 4 m above the centre of circular area of 5 m diameter. The illumination at centre of the area is
200 કેન્ડલનો પાવર લેમ્પ 5 મીટર વ્યાસના ગોળાકાર ક્ષેત્રની મધ્યમાં 4 મીટરની ઉપર લટકાવવામાં આવે છે. તો ગોળાકાર ક્ષેત્ર ના કેન્દ્રમાં ઇલુમિનેસન કેટલુ?
|
||||||||
Answer:
Option (b) |
19. |
Illumination can be expressed in
ઇલુમિનેસન કોના દ્વાર વ્યક્ત કરી શકાય છે
|
||||||||
Answer:
Option (b) |
20. |
Luminous efficacy of a typical HPSV lamp is in between
HPSV લેમ્પની લુમિનસ એફીસીયન્સી ________ની વચ્ચે હોય છે
|
||||||||
Answer:
Option (b) |