Utilization Of Electrical Energy (3340903) MCQs

MCQs of Electric Drives And Elevators

Showing 1 to 10 out of 23 Questions
1.
electric drive is very popular as
ઈલેક્ટ્રીક ડ્રાઈવ ખૂબ પ્રચલિત છે કારણકે
(a) All
બધા જ
(b) Smooth and easy control
સ્મૂધ અને સરળ કંટ્રોલ
(c) Prices are cheap.
ભાવમાં સસ્તુ છે
(d) Simple and reliable
Simple અને Reliable
Answer:

Option (a)

2.
Which is Electric Drive Element
ઈલેક્ટ્રીક ડ્રાઇવના એલિમેન્ટ કયા છે
(a) Sensing unit
સેન્સીંગ યુનિટ
(b) Motor
મોટર
(c) Control Unit
કંટ્રોલ યુનિટ
(d) All of above
બધા જ
Answer:

Option (d)

3.
Selection of electric drive for any use on which factor.
કોઈપણ ઉપયોગ માટે ઈલેક્ટ્રીક ડ્રાઈવ સિલેક્શન વખતે ના મુદ્દા
(a) Speed ​​control range
સ્પીડ કંટ્રોલ રેન્જ
(b) Starting Nature
સ્ટાર્ટિંગ નેચર
(c) Environmental condition
એનવાયરમેન્ટ કંડિસન
(d) All of the above
ઉપરના તમામ
Answer:

Option (d)

4.
Which drive is also known as line shaft drive
કઈ ડ્રાઈવ લાઈન શાફ્ટ ડ્રાઈવ તરીકે પણ ઓળખાય છે
(a) Individual Drive
ઈન્ડીવિઝુઅલ ડ્રાઈવ
(b) Motor Drive
મોટર ડ્રાઈવ
(c) Group Drive
ગ્રુપ ડ્રાઈવ
(d) None
એક પણ નહિ
Answer:

Option (c)

5.
Advantages of group drive
ગૃપ ડ્રાઈવ ના ફાયદા
(a) HIgh efficiency
હાઇ એફીસીયન્સી
(b) Low Noise
લો નોઈઝ
(c) Constant speed
કોન્સટંટ સ્પીડ
(d) All of the above
બધા જ
Answer:

Option (a)

6.
Disadvantages of group drive
ગૃપ ડ્રાઈવ ના ગેરફાયદા
(a) Low efficiency
લો એફીસીયન્સી
(b) Low overload capacity
લો ઓવર લોડ કેપેસીટી
(c) Can not be used for the Constant operation
કોંસ્ટંટ ઓપરેશન માટે ઉપયોગ થઈ શકતો નથી
(d) All of the above
બધા જ
Answer:

Option (c)

7.
In______ drive the machine drive by means of separate motor,
______ ડ્રાઈવમાં મશીન પોતાની સેપરેટ મોટર દ્વારા ડ્રાઈવ થાય છે
(a) Individual drive
ઈન્ડીવિઝુઅલ ડ્રાઈવ
(b) Motor drive
મોટર ડ્રાઈવ
(c) Group drive
ગ્રુપ ડ્રાઈવ
(d) None
એક પણ નહિ
Answer:

Option (a)

8.
Advantages of individuals drive
ઈન્ડીવિઝુઅલ ડ્રાઈવના ફાયદા
(a) Flexibility
ફ્લેક્સિબિલિટી
(b) Each machine starts and stop as per requirement.
દરેક મશીન જરૂરિયાત પ્રમાણે ચાલુ અને બંધ કરી શકાય
(c) Can be prevented for maintenance from line shaft
લાઈન સાફટ નું મેન્ટેનન્સ રોકી શકાય
(d) All of above
ઉપરના તમામ
Answer:

Option (d)

9.
In Varying Load is electric drive selection based on the application?
લોડ વેરિએશન એપ્લિકેશનમાં ઈલેક્ટ્રીક ડ્રાઇવ સિલેક્શન શા પર આધારિત છે ?
(a) Constant Load
કોન્સટંટ લોડ
(b) Continuous Variable Load
વેરીએબલ લોડ
(c) Pulsating Load
પલ્સેતિંગ લોડ
(d) All of above
બધા જ
Answer:

Option (d)

10.
Which motor is convenient for Smooth and accurate speed control
સ્મૂધ અને એક્યુરેટ સ્પીડ કંટ્રોલ માટે કઈ મોટર અનુકૂળ છે
(a) Squirrel cage Induction Motor
સ્ક્વીરલ કેજ ઇન્ડક્સન મોટર
(b) Synchronous Motor
સિંક્રોનસ મોટર
(c) DC motor
ડીસી મોટર
(d) Slip ring Induction Motor
સ્લીપ રીંગ ઇન્ડક્સન મોટર
Answer:

Option (c)

Showing 1 to 10 out of 23 Questions