Utilization Of Electrical Energy (3340903) MCQs

MCQs of Electric Drives And Elevators

Showing 11 to 20 out of 23 Questions
11.
Which type of drive is used for textile industries
કઈ પ્રકારની ડ્રાઈવ ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝ માટે ઉપયોગ થઈ શકે છે
(a) DC motor
ડીસી મોટર
(b) Squirrel cage Induction motor
સ્ક્વીરલ કેજ ઇન્ડકશન મોટર
(c) Cumulative Compound motor
ક્યુમ્યુલેટિવ કમ્પાઉંડ મોટર
(d) Synchronous Motor
સિંક્રોનસ મોટર
Answer:

Option (b)

12.
Which motor is comfortably within the Crane
ક્રેનની અંદર કઈ મોટર અનુકૂળ છે
(a) DC Series motor
ડીસી સીરીઝ મોટર
(b) DC Shunt motor
ડીસી શંટ મોટર
(c) Synchronous motor
સિંક્રોનસ મોટર
(d) Single Phase Motor
સિંગલ ફેઝ મોટર
Answer:

Option (a)

13.
Which motor is useful for rolling mill drives
રોલિંગ મિલ ડ્રાઇવ માટે કઈ મોટર ઉપયોગી છે
(a) DC Motor
ડીસી મોટર
(b) AC slip ring Induction Motor
એસિ સ્લિપ રિંગ ઇન્ડકશન મોટર
(c) Any of the above
ઉપરોક્ત કોઈપણ
(d) None of the above
એક પણ નહિ
Answer:

Option (c)

14.
Which motor is useful for blower and Fan
કઈ મોટર બ્લોવર અને ફેન માટે ઉપયોગી છે
(a) Wound Rotor Induction motor
વાઉન્ડ રોટર ઇન્ડકશન મોટર
(b) Squirrel cage Induction Motor
સ્ક્વીરલ કેજ ઇન્ડકશન મોટર
(c) DC Shunt Motor
ડીસી શંટ મોટર
(d) Both B and C
Answer:

Option (d)

15.
Which motor is suitable for lift
કઈ મોટર લિફ્ટ માટે સુટેબલ છે
(a) Induction Motor
ઇન્ડકશન મોટર
(b) Synchronous Motor
સિંક્રોનસ મોટર
(c) Capacitor Start Single Phase Motor
કેપેસીટર સ્ટાર્ટ સીન્ગલે ફેઝ મોટર
(d) None of above
એક પણ નહિ
Answer:

Option (a)

16.
What is the result of V / F control in the induction motor
V/F કન્ટ્રોલથી ઇન્ડક્શન મોટર માં શું રિઝલ્ટ મળે છે
(a) Constant torque operation
કોન્સટંટ ટોર્ક ઓપરેશન
(b) Speed reversal
સ્પિડ રિવર્શલ
(c) Reduction in magnetic loss
મેગ્નેટિક લોસ માં ઘટાડો
(d) Decrease in hormonic
હર્મોનિક માં ઘટાડો
Answer:

Option (a)

17.
Components of load torque
લોડ ટોર્ક ના ઘટકો
(a) Friction torque
ફ્રીક્સન ટોર્ક
(b) Windage torque
વિન્ડેજ ટોર્ક
(c) A and B
(d) None
એક પણ નહિ
Answer:

Option (c)

18.
Name types of the control used for elevator
એલિવેટરમાં વપરાતા ચાર પ્રકારના કંટ્રોલ ના નામ
(a) Alarm button
અલાર્મ બટન
(b) Limit switch
લીમીટ સ્વીચ
(c) A and B
(d) None of above
એક પણ નહિ
Answer:

Option (c)

19.
Types of elevator based on uses
ઉપયોગ ના આધારે એલિવેટર ના પ્રકારો
(a) All
બધાજ
(b) Passenger lift
પેસેન્જર લિફ્ટ
(c) Stage lift
સ્ટેજ લિફ્ટ
(d) Goods lift
ગુડ્ઝ લિફ્ટ
Answer:

Option (a)

20.
Machinery in elevator is set on the roof of the building
એલિવેટરમાં મશીનરી બિલ્ડિંગના છત પર સેટ કરેલ હોય છે
(a) True
સાચું
(b) False
ખોટું
Answer:

Option (a)

Showing 11 to 20 out of 23 Questions