Digital Electronics And Digital Instruments (3340904) MCQs

MCQs of Logic Gates And Wave Shaping Circuits

Showing 11 to 20 out of 22 Questions
11.
Exclusive-OR (XOR) logic gates can be constructed from what other logic gates?
Exclusive-OR (XOR) લોજીક ગેટ બીજા ક્યાં ગેટની મદદથી બનાવી શકાય?
(a) OR gates only
માત્ર OR ગેટ
(b) AND gates and NOT gates
AND ગેટ અને NOT ગેટ
(c) AND gates, OR gates, and NOT gates
AND ગેટ, OR ગેટ, અને NOT ગેટ
(d) OR gates and NOT gates
OR ગેટ અને NOT ગેટ
Answer:

Option (c)

12.
The time required for a gate to change its output is called
લોજીક ગેટને તેનું આઉટપુટ બદલવા માટે લગતા સમય ને શું કહે છે?
(a) Decay time
Decay સમય
(b) Start time
Start સમય
(c) Run time
Run સમય
(d) propagation time
Propagation સમય
Answer:

Option (d)

13.
Which logic family provides minimum power dissipation?
કઈ લોજીક ફેમીલીનું પાવર ડીસીપ્સન ઓછામાંઓછુ હોય છે?
(a) TTL
(b) CMOS
(c) ECL
(d) JFET
Answer:

Option (b)

14.
Which of the following logic circuits is the fastest?
કઈ લોજીક ફેમીલી બધાથી ઝડપી છે?
(a) RTL
(b) DTL
(c) TTL
(d) All have the same speed.
આપેલ બધાને સરખીજ ઝડપ છે.
Answer:

Option (c)

15.
The role of the _______ is to convert the collector current into a voltage in RTL.
RTL માં કલેકટર કરંટને વોલ્ટેજમાં રૂપાંતરણ કરવાનું કાર્ય કોણ કરે છે?
(a) Collector resistor
કલેકટર અવરોધ
(b) Base resistor
બેઇઝ અવરોધ
(c) Capacitor
કેપેસીટર
(d) Inductor
ઇન્ડકટર
Answer:

Option (a)

16.
In DTL logic gating function is performed by___
DTL માં લોજીક મેળવવાનું કાર્ય કોના દ્વારા કરવામાં આવે છે?
(a) Diode
ડાયોડ
(b) Transistor
ટ્રાન્ઝીસ્ટર
(c) Inductor
ઇન્ડકટર
(d) Capacitor
કેપેસીટર
Answer:

Option (a)

17.
MOS families include
MOS ફેમીલીમાં શાનો સમાવેશ થાય છે?
(a) PMOS and NMOS
PMOS અને NMOS
(b) CMOS and NMOS
CMOS અને NMOS
(c) PMOS, NMOS, and CMOS
PMOS, NMOS અને CMOS
(d) EMOS, NMOS, and PMOS
EMOS, NMOS અને PMOS
Answer:

Option (c)

18.
The full form of MOS is
MOS એટલે
(a) Metal oxide semiconductor
મેટલ ઓક્સાઈડ સેમીકન્ડકટર
(b) Metal oxygen semiconductor
મેટલ ઓક્સિજન સેમીકન્ડકટર
(c) Metallic oxide semiconductor
મેટાલીક ઓક્સાઈડ સેમીકન્ડકટર
(d) Metallic oxygen semiconductor
મેટાલીક ઓક્સિજન સેમીકન્ડકટર
Answer:

Option (a)

19.
What are the types of MOSFET devices available?
MOSFET કેટલા પ્રકારના હોય છે?
(a) P-type enhancement type MOSFET
(b) N-type enhancement type MOSFET
(c) Depletion type MOSFET
(d) All of the mentioned
આપેલ બધા
Answer:

Option (d)

20.
Which insulating layer used in the fabrication of MOSFET?
MOSFET બનાવવા માટે ક્યાં અવાહક મટીરીયલનું લેયર વપરાય છે?
(a) Aluminum oxide
એલ્યુમીનીયમ ઓક્સાઈડ
(b) Silicon Nitride
સીલીકોન નાઈટ્રાઈડ
(c) Silicon dioxide
સીલીકોન ડાઈઓક્સાઈડ
(d) Aluminum Nitrate
એલ્યુમીનીયમ નાઈટ્રેટ
Answer:

Option (c)

Showing 11 to 20 out of 22 Questions