Digital Electronics And Digital Instruments (3340904) MCQs

MCQs of Boolean Algebra and Combinational Circuits

Showing 21 to 23 out of 23 Questions
21.
How many select lines are required for a 1-to-8 demultiplexer?
1 ટુ 8 ડીમલ્ટીપ્લેક્ષર માટે કેટલી સિલેક્ટ લાઈનની જરૂર પડશે?
(a) 2
(b) 3
(c) 4
(d) 5
Answer:

Option (b)

22.
Why encoder is used in digital electronics?
ડીજીટલ ઇલેક્ટ્રોનિકસમાં એનકોડર કેમ વપરાય છે?
(a) To convert noncoded information into a coded form
નોન-કોડેડ માહિતીને કોડેડ રૂપમાં ફેરવવા
(b) To convert coded information into a noncoded form
કોડેડ માહિતીને નોન-કોડેડ રૂપમાં ફેરવવા
(c) It is used to separate address bus and data bus
એડ્રેસબસ અને ડેટાબસને અલગ કરવા
(d) None of the above
આપેલ પૈકી એકપણ નહી
Answer:

Option (a)

23.
Why decoder is used in digital electronics?
ડીજીટલ ઇલેક્ટ્રોનિકસમાં ડીકોડર કેમ વપરાય છે?
(a) To convert coded information into a noncoded form
કોડેડ માહિતીને નોન-કોડેડ રૂપમાં ફેરવવા
(b) To convert noncoded information into a coded form
નોન-કોડેડ માહિતીને કોડેડ રૂપમાં ફેરવવા
(c) It is used to separate address bus and data bus
એડ્રેસબસ અને ડેટાબસને અલગ કરવા
(d) None of the above
આપેલ પૈકી એકપણ નહી
Answer:

Option (a)

Showing 21 to 23 out of 23 Questions