Digital Electronics And Digital Instruments (3340904) MCQs

MCQs of Sequential Circuits

Showing 11 to 20 out of 23 Questions
11.
How the digital signals are transmitted through a single conductor?
સિંગલ કંડક્ટરમાં ડીજીટલ સિગ્નલ કઈ રીતે ટ્રાન્સમિટ થાય છે?
(a) Parallel
સમાંતર
(b) Analog
એનાલોગ
(c) Serial
સીરીઅલ
(d) None of the above
આપેલ પૈકી એક પણ નહી
Answer:

Option (c)

12.
How many types of registers are?
રજીસ્ટર કેટલા ટાઇપના છે?
(a) 2
(b) 3
(c) 4
(d) 5
Answer:

Option (c)

13.
Registers capable of shifting in one direction is
એક જ દિશામાં શિફ્ટ થઈ શકતા રજીસ્ટર ક્યાં હોય છે?
(a) Universal shift register
યુનિવર્સલ શિફ્ટ રજીસ્ટર
(b) Unidirectional shift register
યુનિડાઈરેક્સનલ શિફ્ટ રજીસ્ટર
(c) Unipolar shift register
યુનિપોલાર શિફ્ટ રજીસ્ટર
(d) Unique shift register
યુનિક શિફ્ટ રજીસ્ટર
Answer:

Option (b)

14.
A register that is used to store binary information is called
બાઈનરી માહિતી સંગ્રહ કરવા માટે વપરાતા રજીસ્ટરને શું કહે છે?
(a) Data register
ડેટા રજીસ્ટર
(b) Binary register
બાઈનરી રજીસ્ટર
(c) Shift register
શિફ્ટ રજીસ્ટર
(d) D – Register
D-રજીસ્ટર
Answer:

Option (b)

15.
How many methods of shifting of data are available?
ડેટા શિફ્ટિંગ માટે કેટલી રીત છે?
(a) 2
(b) 3
(c) 4
(d) 5
Answer:

Option (a)

16.
The full form of SIPO is
SIPOનું પુરુનામ શું છે?
(a) Serial-in Parallel-out
સીરીઅલ ઇન પેરેલલ આઉટ
(b) Parallel-in Serial-out
પેરેલલ ઇન સીરીઅલ આઉટ
(c) Serial-in Serial-out
સીરીઅલ ઇન સીરીઅલ આઉટ
(d) Serial-In Peripheral-Out
સીરીઅલ ઇન પેરીફેરલ આઉટ
Answer:

Option (a)

17.
In the serial shifting method, data shifting occurs
સીરીઅલ શિફ્ટિંગ રીતમાં માહિતીનું શિફ્ટિંગ કઈ રીતે થાય છે?
(a) One bite at a time
એક સમયે એક જ બીટ
(b) simultaneously
એક જ સાથે
(c) Two-bit at a time
એક સમયે બે જ બીટ
(d) Four bit at a time
એક સમયે ચાર જ બીટ
Answer:

Option (a)

18.
What is the difference between a shift-right register and a shift-left register?
શિફ્ટ રાઈટ રજીસ્ટર અને શિફ્ટ લેફ્ટ રજીસ્ટર માં શું તફાવત છે?
(a) There is no difference
કઈ જ તફાવત નથી
(b) The direction of the shift
શિફ્ટિંગ ની દિશા
(c) Propagation delay
પ્રોપોગેસન ડીલે
(d) The clock input
કલોક ઈનપુટ
Answer:

Option (b)

19.
The terminal count of a typical modulus-10 binary counter is
સામાન્ય મોડ્યુંલસ-10 બાઈનરી કાઉન્ટર માટે ટર્મિનલ કાઉન્ટ શું હોય છે?
(a) 0000
(b) 1010
(c) 1001
(d) 1111
Answer:

Option (c)

20.
The slowest memory element is
સૌથી ધીમું મેમરી એલિમેન્ટ કયું છે?
(a) RAM
(b) ROM
(c) Cache
કેચે
(d) Hard Drive
હાર્ડ ડ્રાઈવ
Answer:

Option (d)

Showing 11 to 20 out of 23 Questions