Digital Electronics And Digital Instruments (3340904) MCQs

MCQs of A to D And D to A Convertors and Display Devices

Showing 1 to 10 out of 14 Questions
1.
Temperature variation is a/an
તાપમાનનો ફેરફાર એ___
(a) Digital quantity
ડીજીટલ કવોન્ટિટી
(b) Analog quantity
એનાલોગ કવોન્ટિટી
(c) Either Digital or Analog quantity
એનાલોગ કે ડીજીટલ કવોન્ટિટી
(d) None
એક પણ નહી
Answer:

Option (b)

2.
The main criterion in the design of a digital circuit is a reduction of
ડીજીટલ સર્કિટમાં સર્કિટની ડીઝાઇન કરવાનો મેઈન ક્રાઇટેરીયા શું ઘટાડવાનો છે?
(a) Cost
કીમત
(b) Size
કદ
(c) Weight
વજન
(d) Volume
વોલ્યુમ
Answer:

Option (b)

3.
The error in the D/A converter output may be due to
D/A કન્વર્ટરમાં આવતી ત્રુટી ક્યાં કારણોના લીધે હોઈ શકે?
(a) Errors in the values of resistors used
તેમાં વાપરવામાં આવેલા અવરોધના મૂલ્યની ત્રુટીને લીધે
(b) Monotonicity
મોનોટોનોસીટી
(c) Small resolution
નાના રેસોલ્યુંશન
(d) Its higher D/A speed
D/A ની વધુ ઝડપના લીધે
Answer:

Option (a)

4.
The fastest A/D converter is
બધાથી ઝડપી A/D કન્વર્ટર કયું છે?
(a) Single slope ramp comparator
સિંગલ સ્લોપ રેમ્પ ક્મ્પેરેટર
(b) Dual slope integrator
ડ્યુલ સ્લોપ ઇન્ટીગ્રેટર
(c) Successive approximation
સક્સેસીવ એપ્રોક્ષિમેસન
(d) Counter type A/D converter
કાઉન્ટર ટાઇપ A/D કન્વર્ટર
Answer:

Option (c)

5.
Quantities are digitized using
કવોન્ટિટીનું ડીજીટલાઈઝેશન શાની મદદથી કરી શકાય?
(a) D/A converter
D/A કન્વર્ટર
(b) oscillator
ઓસિલેટર
(c) amplifier
એમ્પ્લીફાયર
(d) A/D converter
A/D કન્વર્ટર
Answer:

Option (d)

6.
The full form of LCD is
LCD નું પુરુનામ____
(a) Liquid Crystal Display
લીક્વીડ ક્રિસ્ટલ ડિસ્પ્લે
(b) Liquid Crystalline Display
લીક્વીડ ક્રિસ્ટલાઈન ડિસ્પ્લે
(c) Logical Crystal Display
લોજીકલ ક્રિસ્ટલ ડિસ્પ્લે
(d) Logical Crystalline Display
લોજીકલ ક્રિસ્ટલાઈન ડિસ્પ્લે
Answer:

Option (a)

7.
The optical properties of liquid crystals depend on the direction of
લીક્વીડ ક્રિસ્ટલની ઓપ્ટીકલ પ્રોપર્ટી કોની દિશા પર આધારિત છે?
(a) Air
હવા
(b) Solid
ઘન
(c) Light
પ્રકાશ
(d) Water
પાણી
Answer:

Option (c)

8.
In the seven-segment display, how many LEDs are used?
સેવન સેગ્મેન્ટ ડિસ્પ્લેમાં કેટલી LED વપરાય છે?
(a) 8
(b) 7
(c) 10
9
(d) 9
10
Answer:

Option (b)

9.
Which of the following displays has minimum power consumption?
આપેલ પૈકી કઈ ડિસ્પ્લેમાં પવારનો વપરાશ ઓછો હોય છે?
(a) LCD
(b) LED
(c) RTD
(d) Fluorescent
Answer:

Option (a)

10.
A device which converts BCD to Seven Segment is called
BCD ને સેવન સેગમેન્ટમાં બદલવા વાળા સાધનને શું કહે છે?
(a) Encoder
એન્કોડર
(b) Decoder
ડીકોડર
(c) Multiplexer
મલ્ટીપ્લેક્ષર
(d) Demultiplexer
ડીમલ્ટીપ્લેક્ષર
Answer:

Option (b)

Showing 1 to 10 out of 14 Questions