Power Electronics (3350903) MCQs

MCQs of Power Semi Conductor Devices and Controlled Rectifier

Showing 21 to 27 out of 27 Questions
21.

In a three-phase half wave rectifier, each diode conducts for.........

થ્રી ફેઝ હાફ વેવ રેકટીફાયર માં દરેક ડાયોડ ………..કંન્ડક થાય છે.

(a)

90°

(b)

120°

(c)

180°

(d)

360°

Answer:

Option (b)

22.

 

In a three-phase half wave rectifier D1, D2 & D3 are connected to phases R, Y and B respectively, the phase sequence is R-Y-B. The diode D1 would conduct from

 

થ્રી ફેઝ હાફ વેવ રેકટીફાયર માં D1, D2 અને D3 અનુક્રમે R, Y અને B સાથે જોડાયેલા છે, ફેઇઝ સિક્વન્સ R, Y અને B છે, તો ડાયોડ D1 ....... કન્ડક થાય છે.

(a)

0° to 90°

(b)

30° to 150°

(c)

0° to 180°

(d)

30° to 180°

Answer:

Option (b)

23.

In a three-phase half wave rectifier using 3 diodes,

૩ ડાયોડના ઉપયોગથી બનેલ થ્રી ફેઝ હાફ વેવ રેકટીફાયર માં

(a)

All diodes conduct together

બધા ડાયોડ એક સાથે કન્ડક થાય છે

(b)

Only two diodes conduct at a time

એક સમયે માત્ર બે ડાયોડ કન્ડક કરે છે

(c)

Only one diode conducts at a time

એક સમયે ફક્ત એક ડાયોડ કન્ડક કરે છે

(d)

None

એકે નહિ

Answer:

Option (c)

24.

In a 6-phase half wave type rectifier, each diode conducts for.........

6 ફેઝ હાફ વેવ રેક્ટિફાયરમાં, દરેક ડાયોડ ....... કન્ડક થાય છે.

(a)

120°

(b)

60°

(c)

90°

(d)

180°

Answer:

Option (b)

25.

The circuit shown below is that of a

નીચે બતાવેલ સર્કિટ એ

(a)

3-phase full wave rectifier

3-ફેઝ ફૂલ વેવ રેક્ટિફાયર

(b)

3-phase 6-pulse inverter

3-ફેઝ 6-પલ્સ ઇન્વર્ટર

(c)

3-phase 3-pulse rectifier

3-ફેઝ ૩-પલ્સ રેક્ટિફાયર

(d)

3-phase 3-pulse inverter

3-ફેઝ 3-પલ્સ ઇન્વર્ટર

Answer:

Option (a)

26.

From the diode rectifier circuit shown below, with phase sequence R-Y-B, diodes D3 & D5 conduct when?

નીચે બતાવેલ ડાયોડ રેક્ટિફાયર સર્કીટમાં, ફેઝ સિક્વન્સ RYB સાથે, ડાયોડ D3 અને D5 ક્યારે કન્ડક થશે?

(a)

R is the most positive & B is the most negative

R સૌથી વધુ પોઝીટીવ છે અને B સૌથી વધુ નેગેટીવ છે

(b)

R is the most positive & Y is the most negative

R સૌથી વધુ પોઝીટીવ છે અને Y સૌથી વધુ નેગેટીવ છે

(c)

R is the most negative & B is the most positive

R સૌથી વધુ નેગેટીવ છે અને B સૌથી વધુ પોઝીટીવ છે

(d)

R is the most negative & Y is the most positive

R સૌથી વધુ નેગેટીવ છે અને Y સૌથી વધુ પોઝીટીવ છે

Answer:

Option (b)

27.

A 3-phase 6-pulse rectifier is shown below with phase sequence R-Y-B. The negative group of diodes (D4, D5, D6) conduct in sequence (from ωt = 0°)

નીચે આપેલ 3-ફેઝ 6-પલ્સ રેક્ટિફાયરમાં ફેઝ સિક્વન્સ R-Y-B છે. ડાયોડનું નેગેટીવ ગ્રુપ (D4, D5, D6) ક્યાં ક્રમે કન્ડક થાય છે (ωt = 0° થી)

(a)

D4-D5-D6

(b)

D5-D6-D4

(c)

D6-D5-D4

(d)

D6-D4-D5

Answer:

Option (b)

Showing 21 to 27 out of 27 Questions