Power Electronics (3350903) MCQs

MCQs of Power Semi Conductor Devices and Controlled Rectifier

Showing 1 to 10 out of 27 Questions
1.

Full form of MCT 

MCT નું ફુલ ફોર્મ

(a)

Most control thyristor

મોસ્ટ કંટ્રોલ થાઈરીસટર

(b)

Mos controlled thyristor

મોસ કંટ્રોલ્ડ થાઈરીસટર

(c)

Metal control thyristor

મેટલ કંટ્રોલ થાઈરીસટર

(d)

Metal oxide thyristor

મેટલ ઓઈક્સાઇડ થાઈરીસટર

Answer:

Option (b)

2.

A SCR is a

SCR

(a)

P-N-P device

P-N-P ડીવાઈઝ છે

(b)

N-P-N device

N-P-N ડીવાઈઝ છે

(c)

P-N-P-N device

P-N-P-N ડીવાઈઝ છે

(d)

P-N device

 

P-N ડીવાઈઝ છે

 

Answer:

Option (c)

3.

An SCR is a

SCR

(a)

Four layer, four junction device

ચાર સ્તરનો ચાર જંકશન

(b)

Four layer, three junction device

ચાર સ્તરનો ત્રણ જંકશન

(c)

Four layer, two junction device

ચાર સ્તરનો બે જંકશન

(d)

Three layer, single junction device

ત્રણ સ્તરનો એક જંકશન

Answer:

Option (b)

4.

Choose the false statement.

ખોટું નિવેદન પસંદ કરો.

(a)

SCR is a bidirectional device.

SCR એ બાયડાયરેકશન ડીવાઈઝ છે.

(b)

SCR is a controlled device.

SCR એ કંટ્રોલ ડીવાઈઝ છે.

(c)

In SCR the gate is the controlling terminal.

SCR માં ગેઇટ કંટ્રોલ ટર્મિનલ છે.

(d)

SCR are used for high-power applications.

SCR એ હાઈ પાવર એપ્લીકેશનમાં વપરાય છે.

Answer:

Option (a)

5.

If the cathode of an SCR is made positive with respect to the anode & no gate current is applied then?

જો કોઈ SCRનો કેથોડ એ એનોડના સંદર્ભમાં પોઝીટીવ બનાવવામાં આવે છે અને તે પછી કોઈ ગેટ કરંટ લાગુ કરવામાં આવતો નથી તો?

(a)

All the junctions are reversed biased

બધા જંકશન રીવર્સ બાયસ છે

(b)

All the junctions are forward biased

બધા જંકશન ફોરવર્ડ બાયસ છે

(c)

Only the middle junction is forward biased

માત્ર વચ્ચેનું જંકશન ફોરવર્ડ બાયસ છે

(d)

Only the middle junction is reversed biased

માત્ર વચ્ચેનું જંકશન રીવર્સ બાયસ છે

Answer:

Option (c)

6.

With the anode positive with respect to the cathode & the gate circuit open, the SCR is said to be in the

કેથોડ ના સંદર્ભમાં એનોડ પોઝિટિવ સાથે, ગેટ સર્કિટ ખુલ્લા હોવા થી SCR________ હોવાનું કહેવાય છે

(a)

Reverse blocking mode

રીવર્સ બ્લોકીંગ મોડ

(b)

Reverse conduction mode

રીવર્સ કન્ડકશન મોડ

(c)

Forward blocking mode

ફોરવર્ડ બ્લોકીંગ મોડ

(d)

Forward conduction mode

રીવર્સ કન્ડકશન મોડ

Answer:

Option (c)

7.

The forward break over voltage is the

ફોરવર્ડ બ્રેક ઓવર વોલ્ટેજ એટલે

(a)

Anode-cathode voltage at which conduction starts with gate signal applied

એનોડ-કેથોડ વોલ્ટેજ જેમાં ગેઇટ સિગ્નલ સાથે કન્ડકશન ચાલુ થાય છે

(b)

Anode-cathode voltage at which conduction starts with no gate signal applied

એનોડ-કેથોડ વોલ્ટેજ જેમાં ગેઇટ સિગ્નલ વગર કન્ડકશન ચાલુ થાય છે

(c)

Gate voltage at which conduction starts with no anode-cathode voltage

ગેઇટ વોલ્ટેજ જેમાં એનોડ-કેથોડ વોલ્ટેજ વગર કન્ડકશન ચાલુ થાય છે

(d)

Gate voltage at which conduction starts with anode-cathode voltage applied

ગેઇટ વોલ્ટેજ જેમાં એનોડ-કેથોડ વોલ્ટેજ સાથે કન્ડકશન ચાલુ થાય છે

Answer:

Option (b)

8.

Among the following, the most suitable method to turn on the SCR device is the

નીચેનામાંથી, SCR ને ચાલુ કરવાની સૌથી યોગ્ય પદ્ધતિ

(a)

Gate triggering method

ગેટ ટ્રિગરિંગ મેથડ

(b)

dv/dt triggering method

dv/dt  ટ્રિગરિંગ મેથડ

(c)

Forward voltage triggering method

ફોરવર્ડ વોલ્ટેજ ટ્રિગરિંગ મેથડ

(d)

Temperature triggering method

ટેમ્પરેચર ટ્રિગરિંગ મેથડ

Answer:

Option (a)

9.

The forward break over voltage is maximum when

ફોરવર્ડ બ્રેક ઓવર વોલ્ટેજ મહત્તમ છે જ્યારે

(a)

Gate current = 

ગેટ કરંટ=

(b)

Gate current = 0

ગેટ કરંટ=0

(c)

Both

બંને

(d)

It is independent of gate current

તે ગેટ કરંટથી સ્વતંત્ર છે

Answer:

Option (b)

10.

The value of anode current required to maintain the conduction of an SCR even though the gate signal is removed is called as the

ગેટ સિગ્નલ ન હોવા છતાં, SCRના વહનને ચાલુ રાખવા માટે આવશ્યક એનોડ કરંટની કિંમત......... તરીકે ઓળખાય છે

(a)

Holding current

હોલ્ડિંગ કરંટ

(b)

Latching current

લેચિંગ કરંટ

(c)

Switching current

સ્વીચીંગ કરંટ

(d)

Peak anode current

પીક એનોડ કરંટ

Answer:

Option (b)

Showing 1 to 10 out of 27 Questions