Power Electronics (3350903) MCQs

MCQs of SCR Protection and Commutating Circuits

Showing 1 to 10 out of 20 Questions
1.

di/dt protection is provided to the thryistor by connecting______.

______કનેક્ટ કરીને di/dt પ્રોટેક્શનએ થાઈરીસ્ટરને પૂરૂ પાડવામાં આવે છે.

(a)

Inductor in parallel across the load

લોડની સમાંતરમાં એક ઇન્ડક્ટરને કનેક્ટ કરીને

(b)

Inductor in series with the load

લોડની સીરીઝમાં એક ઇન્ડક્ટરને કનેક્ટ કરીને

(c)

Inductor in parallel across the gate terminal

ઇન્ડક્ટરને ગેટ ટર્મિનલની સમાંતરમાં કનેક્ટ કરીને

(d)

Inductor in series with the gate

ઇન્ડક્ટરને ગેટ ટર્મિનલની સીરીઝમાં કનેક્ટ કરીને

Answer:

Option (b)

2.

The dv/dt protection is provided in order to.

dv/dt પ્રોટેક્શન શા માટે પૂરું પાડવામાં આવે છે.

(a)

Limit the power loss

પાવર લોસને મર્યાદિત કરવા

(b)

Reduce the junction temperature


જંકશન તાપમાન ઘટાડવા

(c)

Avoid accidental turn-on of the device

ડિવાઇસના આકસ્મિક ઓનને ટાળવા

(d)

Avoiding sudden large voltage across the load

લોડઅક્રોસ અચાનક વધુ વોલ્ટેજને ટાળવા

Answer:

Option (c)

3.

dv/dt protection is provided to the SCR by connecting.

શું કનેક્ટ કરવા થી dv/dt પ્રોટેક્શન SCRને પૂરું પાડવામાં આવે છે.

(a)

Capacitor in parallel with the load

લોડ સાથે સમાંતર કેપેસિટરને જોડીને

(b)

Inductor in series with the load

લોડ સાથે સીરીઝમાં ઇન્ડક્ટરને જોડીને

(c)

Capacitor & resister in parallel with the device

કેપેસિટરને અને રજીસ્ટરને ડિવાઇસ સાથે સમાંતર જોડીને

(d)

Inductor & resister in parallel with the device

ઇન્ડક્ટરને અને રજીસ્ટરને ડિવાઇસ સાથે સમાંતર જોડીને

Answer:

Option (c)

4.

The effect of over-voltages on SCR are minimized by using_______.

SCR પર ઓવર-વોલ્ટેજની અસરને _______ નો ઉપયોગ કરીને ઘટાડી શકાય છે.

(a)

RL circuits

RL સર્કીટ

(b)

Circuit breakers

સર્કીટ બ્રેકર

(c)

Varistors

વેરીએસટર

(d)

Inductor

ઇન્ડક્ટર

Answer:

Option (c)

5.

Over-current protection in SCR is achieved through the use of______.

SCRમાં _____ના ઉપયોગ થી ઓવર કરંટ પ્રોટેક્શન મળે છે.

(a)

Varistors

વેરીએસટર

(b)

Snubber Circuits

સનબર સર્કીટ

(c)

Fast acting fuse

ફાસ્ટ એક્ટિંગફ્યુસ

(d)

Zener diodes

ઝેનર ડાયોડ

Answer:

Option (c)

6.

Over voltage protection against _____ requird.

_____ સામે ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન જરૂરી છે.

(a)

False trigger

ફોલ્સ ટ્રિગર

(b)

Permanent damage

કાયમી નુકસાન

(c)

Both

બંને

(d)

None

 

એકે નહિ

 

Answer:

Option (c)

7.

Causes of external over voltage.

બાહ્ય ઓવ વોલ્ટેજ ના કારણો.

(a)

Lighting surge

લાઇટિંગ સર્જ

(b)

Transformer switching

ટ્રાન્સફોર્મર સ્વિચીંગ

(c)

Load switching

લોડ સ્વીચીંગ

(d)

All

બધા

Answer:

Option (d)

8.

Thyristors are used in electronic crowbar protection circuits because it possesses________.

થાઈરીસ્ટર ઇલેક્ટ્રોનિક ક્રાઉબાર ટેક્શન સર્કિટમાં ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તે_______ધરાવે છે.

(a)

High surge current capabilities

વધુ સર્જ કરંટ કેપેબીલીટી

(b)

High I2t rating

હાઈ I2t રેટિંગ

(c)

Less switching losses

ઓછી સ્વિચિંગ લોસ

(d)

Voltage clamping properties

વોલ્ટેજ ક્લેમ્પીંગ પ્રોપર્ટી

Answer:

Option (a)

9.

The thermal resistance between junction & the SCR (θjc) has the unit______.

જંકશન અને SCR (θjc) વચ્ચે થર્મલ રેઝિસ્ટન્સ એકમ ______ છે.

(a)

Ω/°C 

(b)

W/Ω

(c)

°C/W

(d)

ΩW/°C

Answer:

Option (c)

10.

The total thermal resistance between junction and ambient θja is 10°C/W. θjc is 2°C/W. θcs is 4°C/W. θsa =?

જંકશન અને એમ્બિયન્ટ θja વચ્ચેનો કુલ થર્મલ રેઝિસ્ટન્સ 10°C/W છે. θjc 2°C/W છે. θcs 4°C/W છે. θsa =?

(a)

4°C/W

(b)

2°C/W

(c)

10°C/W

(d)

16°C/W

Answer:

Option (a)

Showing 1 to 10 out of 20 Questions