Power Electronics (3350903) MCQs

MCQs of Choppers

Showing 1 to 10 out of 21 Questions
1.

Choppers converts.

ચોપર્સ કન્વર્ટર.

(a)

AC to DC

(b)

DC to AC

(c)

DC to DC

(d)

AC to AC

Answer:

Option (c)

2.

A chopper may be thought as a______.

ચોપરને ______ તરીકે ગણી શકાય.

(a)

Inverter with DC input

ડીસી ઇનપુટ વાળા ઇન્વર્ટર

(b)

DC equivalent of an AC transformer

ડીસી સમકક્ષ એસી ટ્રાન્સફોર્મર

(c)

Diode rectifier

ડાયોડ રેક્ટિફાયર

(d)

None

એકે નહિ

Answer:

Option (b)

3.

A chopper is a.

ચોપર એ.

(a)

Time ratio controller

ટાઇમ રેશીઓ કંટ્રોલર છે

(b)

AC to DC converter

એસી થી ડીસી કન્વર્ટર છે

(c)

DC transformer

ડીસી ટ્રાન્સફોર્મર છે

(d)

High speed semiconductor switch

હાઇ સ્પીડ સેમીકન્ડક્ટર સ્વીચ છે

Answer:

Option (d)

4.

What is the duty cycle of a chopper?

ચોપરની ડ્યુટી સાયકલ શું છે?

(a)

TonToff

(b)

TonT

(c)

TTon

(d)

Toff×Ton

Answer:

Option (b)

5.

The load voltage of a chopper can be controlled by varying the_____.

ચોપેરના લોડ વોલ્ટેજને _____ બદલીને નિયંત્રિત કરી શકાય છે.

(a)

Duty cycle

ડ્યુટી સાયકલ

(b)

Firing angle

ફાયરિંગ એંગલ

(c)

Reactor position

રિએક્ટર પોઝિશન

(d)

All

બધા

Answer:

Option (a)

6.

The values of duty cycle (α) lies between.

ડ્યુટી સાયકલ (α) ની કિમત કોની વચ્ચે હોય છે.

(a)

0<α<1

(b)

0>α>-1

(c)

0<=α<=1

(d)

1<α<100

Answer:

Option (c)

7.

If T is the time period for a chopper circuit and α is its duty cycle, then the chopping frequency is_____.

જો T ચોપર સર્કિટ માટેનો ટાઇમ પીરીયડ છે અને α એ એની ડ્યુટી સાયકલ છે તો ચોપ્પીંગ ફ્રિકવન્સી એટલે______.

(a)

Tonα

(b)

Toffα

(c)

αToff

(d)

αTon

Answer:

Option (d)

8.

Find the output voltage expression for a step down chopper with Vs as the input voltage and α as the duty cycle.

જો ઇનપુટ વોલ્ટેજ Vs અને α એ ડ્યુટી સાયકલ હોય તો સ્ટેપડાઉન ચોપર માટે આઉટપુટ વોલ્ટેજ શોધો.

(a)

Vo=Vsα

(b)

Vo=Vs×α

(c)

Vo=Vs2α

(d)

Vo=2Vsαπ

Answer:

Option (b)

9.

A step-down chopper is also called as a_____.

સ્ટેપ-ડાઉન ચોપરને _____ પણ કહેવામાં આવે છે.

(a)

First-quadrant chopper

ફર્સ્ટ કોડ્રન્ટ ચોપર

(b)

Second-quadrant chopper

સેકન્ડ કોડ્રન્ટ ચોપર

(c)

Third-quadrant chopper

થર્ડ કોડ્રન્ટ ચોપર

(d)

Fourth-quadrant chopper

ફોર્થ કોડ્રન્ટ ચોપર

Answer:

Option (a)

10.

The type-C chopper or two quadrant type-A chopper has______.

C ટાઇપ ચોપર અથવા બે કોડ્રન્ટ ટાઇપ A પાસે______.

(a)

Type-A and type-B choppers in series

ટાઇપ A અને ટાઇપ B ચોપર સીરીઝમાં છે

(b)

Type-A and type-B choppers in parallel

ટાઇપ A અને ટાઇપ B ચોપર પેરેલલમાં છે

(c)

Two type-A choppers in series

બે ટાઇપ A ચોપર સીરીઝમાં છે

(d)

Two type-A choppers in parallel

બે ટાઇપ A ચોપર પેરેલલમાં છે

Answer:

Option (b)

Showing 1 to 10 out of 21 Questions