Power Electronics (3350903) MCQs

MCQs of Other Industrial Applicationsof Power Electronic Devices

Showing 1 to 10 out of 16 Questions
1.

What is the duty cycle of a chopper?

ચોપરની ડ્યુટી સાયકલ શું છે?

(a)

Ton/Toff

(b)

Ton/T

(c)

T/Ton

(d)

Toff × Ton

Answer:

Option (b)

2.

In chopper current conduction is____.

ચોપર માં કરંટ કન્ડકશન એ____છે.

(a)

Continues type

કંટીન્યુંઅસ ટાઈપ

(b)

Discontinues type

ડીસકંટીન્યુંઅસ ટાઈપ

(c)

Both

બંને

(d)

Interval type

ઈન્ટરવલ ટાઈપ

Answer:

Option (c)

3.

Ton time is grater then toff then chopper in which current mode?

ક્યાં મોડમાં Ton ટાઇમએ Toff ટાઇમ કરતા વધુ છે?

(a)

Continues type

કંટીન્યુંઅસ ટાઈપ

(b)

Discontinues type

ડીસકંટીન્યુંઅસ ટાઈપ

(c)

Both

બંને

(d)

Interval type

ઈન્ટરવલ ટાઈપ

Answer:

Option (a)

4.

Ton time is less then toff then chopper in which current mode?

ક્યાં મોડમાં Ton ટાઇમએ Toff ટાઇમ કરતા ઓછો છે?

(a)

Continues type

કંટીન્યુંઅસ ટાઈપ

(b)

Discontinues type

ડીસકંટીન્યુંઅસ ટાઈપ

(c)

Both

બંને

(d)

Interval type

ઈન્ટરવલ ટાઈપ

Answer:

Option (b)

5.

The load voltage of a chopper can be controlled by varying the _____.

ચોપેરના લોડ વોલ્ટેજને _____બદલીને નિયંત્રિત કરી શકાય છે.

(a)

Duty cycle

ડ્યુટી સાયકલ

(b)

Firing angle

ફાયરિંગ એંગલ

(c)

Reactor position

રિએક્ટર પોઝિશન

(d)

All

બધા

Answer:

Option (a)

6.

With use of PLL_____regulation is achieved.

PLL ના ઉપયોગ થી _____રેગ્યુંલેશન મળે છે.

(a)

0% to 0.5%

(b)

0% to 0.002%

(c)

0% to 1%

(d)

0% to 100%

Answer:

Option (b)

7.

Induction motor speed control is getting using_____.

ઇન્ડક્શન મોટરનો સ્પીડ કંટ્રોલ ____ઉપયોગથી મળે છે.

(a)

Changing stator voltage

સ્ટેટર વોલ્ટેજ ના ચેન્જ

(b)

Changing frequency

ફ્રિકવન્સી ના ચેન્જ

(c)

Use chopper circuit in slipring IM

સ્લિપરીગ મોટરમાં ચોપર સર્કિટનો ઉપયોગ કરી

(d)

ALL

બધા

Answer:

Option (d)

8.

Line current is _____ time then the phase current in 3 phase supply.

૩ ફેઝ સપ્લાયમાં લાઇન કરંટ એ ફેઝ કરંટ કરતા ____ ગણો હોય છે.

(a)

3

(b)

2

(c)

1.11

(d)

1.14

Answer:

Option (a)

9.

For what purpose voltage is change with frequency in V/F speed control of induction motor?

ક્યાં હેતુ માટે ઇન્ડક્શન મોટરના V/F સ્પીડ કંટ્રોલમાં ફ્રિકવન્સીની સાથે વોલ્ટેજમાં ફેરફાર થાય છે?

(a)

Torque constant

સતત ટોર્ક માટે

(b)

Speed constant

કોન્સટન્ટ સ્પીડ માટે

(c)

Both

બંને

(d)

None

એકે નહિ

Answer:

Option (a)

10.

For speed control of which IM motor chopper circuit is uses?

કઈ IM નાં સ્પીડ માટે ચોપર સર્કીટ ઉપયોગ થાય છે?

(a)

Squirrel cage

સ્ક્વીરલ કેજ

(b)

Slip ring

સ્લીપ રીંગ

(c)

Both

બંને

(d)

None

એકે નહિ

Answer:

Option (a)

Showing 1 to 10 out of 16 Questions