Power Electronics (3350903) MCQs

MCQs of Other Industrial Applicationsof Power Electronic Devices

Showing 11 to 16 out of 16 Questions
11.

Cause of low power factor.

લો પાવર ફેક્ટર ના કારણો.

(a)

Load characteristic

લોડ કેરેકટેરીસ્ટીક

(b)

Increase system voltage

સીસ્ટમ વોલ્ટેજમાં વધારો

(c)

Both

બંને

(d)

None

એકે નહિ

Answer:

Option (c)

12.

When the synchronous motor run without load what it names?

જ્યારે લોડ વગર સિંક્રોનસ મોટર રન થાય તો ક્યાં નામે ઓળખાય?

(a)

Synchronous motor

સિંક્રોનસ મોટર

(b)

Synchronous compensator

સિંક્રોનસ કમ્પેનસેટર

(c)

Synchronous condenser

સિંક્રોનસ કન્ડેન્સર

(d)

None

એકે નહિ

Answer:

Option (c)

13.

In resistance welding Heat is____.

રેઝિસ્ટન્સ વેલ્ડિંગ હીટ એટલે ____.

(a)

H=i2rt

(b)

H=VRt

(c)

H=VI

(d)

H=VR

Answer:

Option (a)

14.

The time constant of the charging circuit is time for the charge up to ____% voltage of the battery Emf.

ચાર્જ સર્કિટનો ટાઇમ કોન્સટન્ટ એ બેટરી ના Emf ____% વોલ્ટેજ સુધીના ચાર્જ માટેનો સમય છે.

(a)

63.2

(b)

36.8

(c)

40.2

(d)

50.2

Answer:

Option (a)

15.

Timer circuit using IC 555, IC work in which mode?

IC 555ની મદદથી ટાઈમર સર્કિટમાં IC ક્યાં મોડમાં કામ કરે છે?

(a)

Astable

એસ્ટેબલ

(b)

Bistable

બાયસ્ટેબલ

(c)

Monostable

મોનોસ્ટેબલ

(d)

None

એકે નહિ

Answer:

Option (c)

16.

Configuration of timer is______.

ટાઈમર નાં કોન્ફ્યુગ્રેશન_____.

(a)

Conventional timer

કન્વેશનલ ટાઈમર

(b)

On delay timer

ઓન ડીલે ટાઈમર

(c)

Off delay timer

ઓફ ડીલે ટાઈમર

(d)

All

બધા

Answer:

Option (d)

Showing 11 to 16 out of 16 Questions