Microprocessor and Controller Applications (3350904) MCQs

MCQs of Control Systems Components

Showing 1 to 10 out of 27 Questions
1.

What is role of control system in instrumentation system?

ઇન્સ્ટ્રુમેનટેનશનમાં કંટ્રોલ સિસ્ટમની ભૂમિકા શું છે?

(a)

All

તમામ

(b)

Reliability

વિશ્વસનીયતા

(c)

Uniform

યુનિફોર્મ

(d)

Quality

ગુણવત્તા

Answer:

Option (a)

2.

Types of control system.

કંટ્રોલ સિસ્ટમના પ્રકારો.

(a)

Open loop

ઓપન લૂપ

(b)

Close loop

ક્લોઝ લૂપ

(c)

Both\

બન્ને

(d)

None

એકે નહિ

Answer:

Option (c)

3.

Types of open loop system.

ઓપન લૂપ સિસ્ટમના પ્રકાર.

(a)

On-off type

ઓન-ઓફ ટાઈપ

(b)

Step type

સ્ટેપ ટાઈપ

(c)

Continuous type

કંન્ટીન્યુઅસ ટાઇપ

(d)

All

તમામ

Answer:

Option (d)

4.

Type of close loop system.

ક્લોઝ લૂપ સિસ્ટમના પ્રકાર.

(a)

Discontinuous type

ડીસકંન્ટીન્યુઅસ ટાઇપ

(b)

Continuous type

કંન્ટીન્યુઅસ ટાઇપ

(c)

Both

બંને

(d)

None

એક નહિ

Answer:

Option (c)

5.

Step type fan regulator is under which type of control system?

સ્ટેપ ટાઈપ ફેન રેગ્યુલેટરક્યાં પ્રકાર ની કંટ્રોલ સીસ્ટમ છે?

(a)

On off type

ઓન-ઓફ ટાઈપ

(b)

Stepwise

સ્ટેપવાઈઝ

(c)

Continuous type

કંન્ટીન્યુઅસ ટાઇપ

(d)

None

એક નહિ

Answer:

Option (b)

6.

What is role of comparator in closed loop system?

ક્લોઝ લુપ સીસ્ટમમાં કમ્પેરેટરનું શું કામ છે?

(a)

Compare two single

બે સિગ્નલ ને કમ્પેર કરવાનું

(b)

Generate error signal

એરર સિગ્નલ જનરેટ કરવાનું

(c)

Both

બંને

(d)

None

એકે નહિ

Answer:

Option (a)

7.

Exposure control of camera have _____ system.

કમેરાનો એક્સપોઝર કંટ્રોલમાં _____સિસ્ટમ છે.

(a)

Continuous type closed loop system

ડીસકંન્ટીન્યુઅસ ટાઇપ ક્લોઝ લુપ

(b)

Discontinuous type closed loop

કંન્ટીન્યુઅસ ટાઇપ ક્લોઝ લુપ

(c)

On-off type open loop

ઓન-ઓફ ટાઈપ ઓપનલુપ

(d)

None

એકે નહિ

Answer:

Option (a)

8.

When output is difficult to measure which system is use?

જ્યારે આઉટપુટ માપવા મુશ્કેલ છે  ત્યારે કઈ સિસ્ટમનો ઉપયોગ થાય છે?

(a)

Open loop

ઓપન લુપ

(b)

Closed loop

કોલ્ઝ લુપ

(c)

Both

બંને

(d)

None

એકે નહિ

Answer:

Option (a)

9.

In which system Feedback signal is applied?

કઈ સિસ્ટમમાં ફીડબેક સિગ્નલ લાગુ થાય છે?

(a)

Open loop

ઓપન લુપ

(b)

Closed loop

કોલ્ઝ લુપ

(c)

Both

બંને

(d)

None

એકે નહી

Answer:

Option (b)

10.

Horizontal direction means.

હોરીઝંટલ ડીરેક્શન એટલે.

(a)

Azimuth

એઝીમુથ

(b)

Elevation

એલીવેશન

(c)

Either of one

બે માંથી એક

(d)

None

એકે નહિ

Answer:

Option (a)

Showing 1 to 10 out of 27 Questions