Microprocessor and Controller Applications (3350904) MCQs

MCQs of Basic of Microprocessor

Showing 1 to 10 out of 21 Questions
1.

A 8-bit microprocessor signifies that______.

8-બીટ માઇક્રોપ્રોસેસર એ ______ આપે છે.

(a)

 8-bit address bus

8-બીટ એડ્રેસ બસ

(b)

8-bit controller

8-બીટ કંટ્રોલર

(c)

8-interrupt lines

8-ઇન્ટરપટ લાઈન

(d)

8-bit data bus

8-બીટ ડેટા બસ

Answer:

Option (d)

2.

What is mean by ALU?

એએલયુનો અર્થ શું છે?

(a)

Arithmetic logic upgrade

એરિથમેટીક લોઝીક અપગ્રેટ

(b)

Arithmetic logic unit

એરિથમેટીક લોઝીક યુનિટ

(c)

Arithmetic logic union

એરિથમેટીક લોઝીક યુનિયન

(d)

None

એકે નહિ

Answer:

Option (b)

3.

8085 microprocessor has how many pins?

8085 માઇક્રોપ્રોસેસરમાં કેટલી પિન છે?

(a)

30

(b)

39

(c)

40

(d)

41

Answer:

Option (c)

4.

The address bus of any microprocessor is always_____.

કોઈપણ માઇક્રોપ્રોસેસરની અડ્રેસ બસ હંમેશાં _____ હોય છે.

(a)

Unidirectional

યુનીડીરેક્શન

(b)

Bi-directional

બાયડીરેક્શન

(c)

Either of one

બંને માંથી એક

(d)

None

એકે નહિ

Answer:

Option (a)

5.

In 8085 microprocessor, the RST6.5 interrupt transfer programmer execution to following location.

8085 માઇક્રોપ્રોસેસરમાં, RST6.5 ઈન્ટરપટ પ્રોગ્રામર એક્ઝેક્યુશનને નીચેના સ્થાન પર ટ્રાન્સફર કરે છે.

(a)

0034h

(b)

0024h

(c)

0048h

(d)

0060h

Answer:

Option (a)

6.

HLT opcode means.

HLT ઓપકોડનો અર્થ.

(a)

Load data to accumulator

એકયુંમયુંલેટરમાં ડેટા લોડ કરવા

(b)

Store result in memory

રીઝલ્ટ ને મેમરીમાં સ્ટોર કરવા

(c)

Load accumulator with contents of register

રઝીસ્ટરના કન્ટેન્ટને એકયુંમયુંલેટરમાં લોડ કરવા

(d)

End of program

પ્રોગ્રામનો અંત

Answer:

Option (d)

7.

In 8085 name/names of the 16 bit registers is/are______.

8085 માં 16 બીટ રજિસ્ટરનાં નામ ______ છે.

(a)

Stack pointer

સ્ટેક પોઇન્ટર

(b)

Program counter

પ્રોગ્રામ કાઉન્ટર

(c)

Both

બંને

(d)

None of these

આમાંથી કોઈ નહિ

Answer:

Option (c)

8.

The number of output pins in 8085 microprocessors are_____.

8085 માઇક્રોપ્રોસેસરમાં આઉટપુટ પિનની સંખ્યા _____ છે.

(a)

27

(b)

40

(c)

21

(d)

19

Answer:

Option (a)

9.

The program counter in 8085 micro-processor is a 16-bit register, because_____.

8085 માઇક્રો પ્રોસેસરમાં પ્રોગ્રામ કાઉન્ટર એ 16-બીટ રજિસ્ટર છે, કારણ કે _____.

(a)

It counts 16-bits at a time

તે એક સમયે 16-બિટ્સની ગણતરી કરે છે

(b)

There are 16 address lines

તેમાં 16 અડ્રેસ લાઈન છે

(c)

It facilitates the user storing 16-bit data temporarily

જે વપરાશકર્તાને ટેમ્પરરી રૂપે 16-બીટ ડેટા સ્ટોર કરવા આપે છે

(d)

It has to fetch two 8-bit data at a time

તે એક સમયે બે 8-બીટ ડેટા ફેચ કરે છે

Answer:

Option (b)

10.

In 8085 microprocessor ALE signal is made high to______.

8085 માઇક્રો પ્રોસેસરમાં ALE સિગ્નલ ______માટે હાઈ થાય છે.

(a)

Enable the data bus to be used as low order address bus

ડેટા બસને લોઅર ઓર્ડર અડ્રેસ બસ તરીકે ઉપયોગમાં લેવા માટે ત્યાર કરવા

(b)

To latch data D0-D7 from data bus

ડેટા બસમાંથી ડેટા D0-D7 લેચ કરવા માટે

(c)

To disable data bus

ડેટા બસને ડિસેબલ કરવા

(d)

To achieve all the functions listed above

ઉપરનાં તમામ કાર્યો હાંસલ કરવા માટે

Answer:

Option (a)

Showing 1 to 10 out of 21 Questions