Microprocessor and Controller Applications (3350904) MCQs

MCQs of Microprocesor and Microcontroller Application

Showing 11 to 10 out of 20 Questions
11.

In microprocessor based system DMA refers to?

માઇક્રોપ્રોસેસર આધારિત સિસ્ટમ ડીએમએનો શું કરે છે?

(a)

Direct memory access for microprocessor

માઇક્રોપ્રોસેસર માટે ડાઇરેક મેમરી એક્સેસ

(b)

Direct memory access for the user

યુસર માટે ડાઇરેક મેમરી એક્સેસ

(c)

Direct memory access for the I/O device

I/O ડીવાઈઝ માટે ડાઇરેક મેમરી એક્સેસ

(d)

None of the above

ઉપરોક્ત એકે નહિ

Answer:

Option (c)

12.

In the I/O mode, the 8255 ports work as_______.

I/O મોડમાં, 8255નાં પોર્ટો _______ તરીકે કામ કરે છે.

(a)

Reset pins

રીસેટ પિન

(b)

Set pins

સેટ પિન

(c)

Programmable I/O ports

પ્રોગ્રામેબલ I/O પોર્ટ

(d)

Only output ports

ફક્ત આઉટપુટ પોર્ટ

Answer:

Option (c)

13.

In BSR mode, only port C can be used to____.

BSR મોડમાં, ફક્ત પોર્ટ C નો ઉપયોગ કરી ___શકાય છે

(a)

Set individual pins

સેટ ઈન્ડીવિડ્યુંઅલ પિન

(b)

Reset individual pins

રીસેટ ઈન્ડીવિડ્યુંઅલ પિન

(c)

Set and reset individual pins

સેટ અને રીસેટ ઈન્ડીવિડ્યુંઅલ પિન

(d)

Programmable I/O ports

પ્રોગ્રામેબલ I/O પોર્ટ

Answer:

Option (c)

14.

After RESET 8255 will be in____.

રીસેટ પછી 8255______માં હશે.

(a)

Mode 0; all ports are input

મોડ 0; બધા પોર્ટ ઇનપુટ

(b)

Mode 0; all ports are output

મોડ 0; બધા પોર્ટ આઉટપુટ

(c)

Mode 2

મોડ 2

(d)

Unchanged condition

કોઈ સ્થિતિ બદલશે નહિ

Answer:

Option (a)

15.

The feature of mode 0 is?

મોડ 0 ની સુવિધા છે?

(a)

Any port can be used as input or output

કોઈપણ પોર્ટનો ઉપયોગ ઇનપુટ અથવા આઉટપુટ તરીકે થઈ શકે છે

(b)

Output ports are latched

આઉટપુટ પોર્ટ લેચ છે

(c)

Maximum of 4 ports are available

મહત્તમ 4 પોર્ટ ઉપલબ્ધ છે

(d)

All

બધા

Answer:

Option (d)

16.

If the value of the pin STB (Strobe Input) falls to low level, then?

જો એસટીબી (સ્ટ્રોબ ઇનપુટ) પિન લો લેવલ પર આવે છે, તો પછી?

(a)

Input port is loaded into input latches

ઇનપુટ પોર્ટ ઇનપુટ લેચસાથે લોડ થયેલ છે

(b)

Input port is loaded into output latches

ઇનપુટ પોર્ટ આઉટપુટ લેચસાથે લોડ થયેલ છે

(c)

Output port is loaded into input latches

આઉટપુટ પોર્ટ ઇનપુટ લેચસાથે લોડ થયેલ છે

(d)

Output port is loaded into output latches

આઉટપુટ પોર્ટ આઉટપુટ લેચસાથે લોડ થયેલ છે

Answer:

Option (a)

17.

The signals that are provided to maintain proper data flow and synchronization between the data transmitter and receiver are?

યોગ્ય ડેટા પ્રવાહ જાળવવા માટે પૂરા પાડવામાં આવતા સિગ્નલ અને ડેટા ટ્રાન્સમીટર અને રીસીવર વચ્ચે સીક્રોનીઝમ માટે?

(a)

Handshaking signals

હેન્ડશેકિંગ સિગ્નલો

(b)

Control signals

કંટ્રોલ સિગ્નલ

(c)

Input signals

ઇનપુટ સિગ્નલ

(d)

None

એકે નહિ

Answer:

Option (a)

18.

The feature of mode 2 of 8255 is____.

8255ના મોડ 2 ની સુવિધાએ _____છે.

(a)

Single 8-bit port is available

સિંગલ 8-બીટ પોર્ટ ઉપલબ્ધ છે

(b)

Both inputs and outputs are latched

ઇનપુટ અને આઉટપુટ બંને લેચ છે

(c)

Port C is used for generating handshake signals

પોર્ટ સીનો ઉપયોગ હેન્ડશેક સિગ્નલો પેદા કરવા માટે થાય છે

(d)

All

બધા

Answer:

Option (d)

19.

The zero crossing detector circuit produces _____wave.

ઝીરો ક્રોસિંગ ડિટેક્ટર સર્કિટ _____વેવ પેદા કરે છે.

(a)

Saw tooth

(b)

Square

(c)

Triangle

(d)

Sine

Answer:

Option (b)

20.

Multiplexer known as_____.

મલ્ટિપ્લેક્સરએ ____ તરીકે ઓળખાય છે.

(a)

Many to one

મેની ટુ વન

(b)

One to many

વન ટુ મેની

(c)

Either of one

બંને માંથી એક

(d)

None

એકે નહિ

Answer:

Option (a)

Showing 11 to 10 out of 20 Questions