Microprocessor and Controller Applications (3350904) MCQs

MCQs of Programmable Logic Controller and SCADA

Showing 1 to 10 out of 18 Questions
1.

Initially ______used to control used industrial process.

શરૂઆતમાં ______ ઇન્ડસ્ટરીઝ પ્રક્રિયાને નિયંત્રિત કરવા માટે વપરાતી હતી.

(a)

Relay

રિલે

(b)

SCADA

સ્કાડા

(c)

PLC

પીએલસી

(d)

None

એકે નહિ

Answer:

Option (a)

2.

After development of computer and electronics ____used industry to control process.

કમ્પ્યૂટર અને ઇલેક્ટ્રોનિક વિકાસ પછી ____ઉપયોગ ઉદ્યોગના નિયંત્રણ પ્રક્રિયા કરવા માટે થાય છે.

(a)

Control relay

કંટ્રોલ રિલે

(b)

SCADA

સ્કાડા

(c)

PLC

પીએલસી

(d)

None

એકે નહિ

Answer:

Option (c)

3.

Programmable logic controller is?

પ્રોગ્રામેબલ લોજીકકંટ્રોલર એ?

(a)

Digital Computer

ડિજિટલ કમ્પ્યુટર

(b)

Micro computer

માઈક્રો કમ્પ્યુટર

(c)

Mini computer

મીની કમ્પ્યુટર

(d)

None

એકે નહિ

Answer:

Option (a)

4.

Operation of PLC control by?

પીએલસીનું ઓપરેશન _____દ્વારા કંટ્રોલ થાયા છે.

(a)

CPU

સીપીયુ

(b)

Data RAM

ડેટા રેમ

(c)

User Prog. RAM

યુઝર પ્રોગ. રેમ

(d)

System RAM

સિસ્ટમ રેમ

Answer:

Option (a)

5.

Limit switch, analog sensor are_____.

લીમીટ સ્વીચ, એનાલોગ સેન્સર એ _____ છે.

(a)

Output

આઉટપુટ

(b)

Input

ઇનપુટ

(c)

Process variable

પ્રોસેસ વેરીઅબલ

(d)

All

બધા

Answer:

Option (b)

6.

In PLC programming done in?

પીએલસી પ્રોગ્રામિંગ____ માં કરવામાં આવે છે.

(a)

Ladder Logic

લેડર લોજિક

(b)

Structured text

સ્ટ્રક્ચર્ડ ટેક્સ્ટ

(c)

FBD

એફબીડી

(d)

All

બધા

Answer:

Option (d)

7.

_____is provided by input/output interfacing.

ઇનપુટ/આઉટપુટ ઇંટરફેસિંગ દ્વારા _____ પ્રદાન થાય છે.

(a)

Interfacing

ઇન્ટરફેસિંગ

(b)

Isolation

આઇસોલેશન

(c)

Opto coupler

ઓપ્ટો કપ્લર

(d)

None

એકે નહિ

Answer:

Option (b)

8.

Types of Output of PLC are____.

પીએલસીના આઉટપુટના પ્રકાર ____ છે.

(a)

Relay

રિલે

(b)

Triac

ટ્રાયેક

(c)

Transistor

ટ્રાન્ઝિસ્ટર

(d)

All

બધા

Answer:

Option (d)

9.

Triac type output use to control____ load.

____ લોડ કંટ્રોલ કરવા ટ્રાયેક પ્રકારનાં આઉટપુટનો ઉપયોગ થાય છે.

(a)

DC

(b)

AC

(c)

Both

Answer:

Option (b)

10.

If current flow from Input module to Input device it is known as ___.

જો કરંટ ઇનપુટ મોડ્યુલથી ઇનપુટ ડિવાઇસમાં ફ્લો થાય છે તો તે ____ તરીકે ઓળખાય છે.

(a)

Sourcing

સોર્સિંગ

(b)

Sinking

સિંકિંગ

Answer:

Option (a)

Showing 1 to 10 out of 18 Questions