Microprocessor and Controller Applications (3350904) MCQs

MCQs of Programmable Logic Controller and SCADA

Showing 11 to 18 out of 18 Questions
11.

If current flow from output module to load it is known as_____.

જો કરંટ આઉટપુટ મોડ્યુલમાંથી લોડ માં ફ્લો થાય છે તો તે______ તરીકે ઓળખાય છે.

(a)

Sourcing

સોર્સિંગ

(b)

Sinking

સિંકિંગ

Answer:

Option (b)

12.

Disadvantage of PLC.

પીએલસી ના ગેરફાયદા.

(a)

Flexibility

ફ્લેક્ષીબીલીટી

(b)

Reliability

વિશ્વસનીયતા

(c)

Speed

ગતિ

(d)

Cost

કિંમત

Answer:

Option (d)

13.

Medium PLC has capacity of ____I/O ports.

મધ્યમ પીએલસી માં ____ I / O પોર્ટની ક્ષમતા છે.

(a)

300

(b)

2000

(c)

500

(d)

200

Answer:

Option (b)

14.

SCADA is a?

સ્કડા એ શું છે?

(a)

Process Control System

પ્રોસેસ કંટ્રોલ સીસ્ટમ

(b)

Software package

સોફ્ટવેર પેકેજ

(c)

Both

બંને

(d)

None

એકે નહિ

Answer:

Option (c)

15.

The main components of SCADA are?

સ્કડા ના મુખ્ય કમ્પોનંટ ક્યાં છે?

(a)

Remote station

રિમોટ સ્ટેશન

(b)

Control monitoring system

કંટ્રોલ મોનિટરિંગ સિસ્ટમ

(c)

Field sensors

ફીલ્ડ સેન્સર્સ

(d)

All

બધા

Answer:

Option (d)

16.

HMI is employed in_______.

એચએમઆઈ ______ માં કાર્યરત છે.

(a)

Remote station

રિમોટ સ્ટેશન

(b)

Control monitoring system

કંટ્રોલ મોનિટરિંગ સિસ્ટમ

(c)

Field sensors

ફીલ્ડ સેન્સર્સ

(d)

Communication network

કમ્યુનિકેશન નેટવર્ક

Answer:

Option (b)

17.

In which communication system one station communicate with other station directly?

ક્યા કમ્યુનિકેશન સિસ્ટમમાં એક સ્ટેશન બીજા સ્ટેશન સાથે સીધો સંપર્ક કરે છે?

(a)

Point to multi point

પોઇન્ટ ટુ મલ્ટિ પોઇન્ટ

(b)

Peer to peer

પીઅર ટુ પીઅર

(c)

Point to Point

પોઇન્ટ ટુ પોઇન્ટ

(d)

None

એકે નહિ

Answer:

Option (c)

18.

In which communication system all sites communicate with each other?

કઇ કમ્યુનિકેશન સિસ્ટમમાં બધી સાઇટ્સ એકબીજા સાથે વાતચીત કરે છે?

(a)

Point to multi point

પોઇન્ટ ટુ મલ્ટિ પોઇન્ટ

(b)

Peer to peer

પીઅર ટુ પીઅર

(c)

Point to Point

પોઇન્ટ ટુ પોઇન્ટ

(d)

None

એકે નહિ

Answer:

Option (b)

Showing 11 to 18 out of 18 Questions