Electric Traction and Control (3350907) MCQs

MCQs of Traction Motors and Their Control

Showing 1 to 10 out of 18 Questions
1.

Which of the following is the advantage of electric braking ?

નીચેનામાંથી કયો ઇલેક્ટ્રિક બ્રેકિંગનો ફાયદો છે?

(a)

It avoids wear of track

તે ટ્રેક પરનો ઘસારો ટાળે છે

(b)

Motor continues to remain loaded during braking

બ્રેકિંગ દરમિયાન મોટર લોડ પર રહેવાનું ચાલુ રાખે છે

(c)

It is instantaneous

તે ત્વરિત છે

(d)

More heat is generated during braking

બ્રેકિંગ દરમિયાન વધુ ગરમી ઉત્પન્ન થાય છે

Answer:

Option (a)

2.

Which of the following braking systems on the locomotives is costly ?

એન્જિન પરની નીચેની કઇ બ્રેકિંગ સિસ્ટમ મોંઘી છે?

(a)

Regenerative braking on electric locomotives

ઇલેક્ટ્રિક લોકોમોટિવ્સ પર પુનરજન્ય બ્રેકિંગ

(b)

Vacuum braking on diesel locomotives

ડીઝલ લોકોમોટિવ્સ પર વેક્યુમ બ્રેકિંગ

(c)

Vacuum braking on steam locomotives

વરાળ લોકોમોટિવ્સ પર વેક્યુમ બ્રેકિંગ

(d)

All braking systems are equally costly

બધી બ્રેકિંગ સિસ્ટમ્સ સમાન ખર્ચાળ છે

Answer:

Option (a)

3.

Series motor is not suited for traction duty due to which of the following account ?

નીચેનામાંથી કયા કારણે સીરીઝ મોટર ટ્રેક્શન ડ્યુટી માટે યોગ્ય નથી?

(a)

Less current drain on the heavy load torque

ભારે લોડ ટોર્ક પર ઓછો પ્રવાહ ડ્રેઇન

(b)

Current surges after temporary switching off supply

અસ્થાયી ધોરણે પુરવઠા બંધ કર્યા પછી પ્રવાહ વધે છે

(c)

Self relieving property

સ્વરીલીવીંગ ગુણ

(d)

Commutating property at heavy load

ભારે લોડ પર કામ્યુંટેટીગ ગુણ

Answer:

Option (b)

4.

Mechanical features for traction motor

ટ્રેક્શન મોટર માટેની યાંત્રિક લક્ષ્નીકતા

(a)

Robustness

કઠોરતા

(b)

Light in weight

વજનમાં હળવું

(c)

Compact in size

કદમાં કોમ્પેક્ટ

(d)

All of above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

5.

Yoke of a traction motor should be made up of?

ટ્રેક્શન મોટરનું યોક શાનું બનેલું હોવું જોઈએ?

(a)

Cast steel

કાસ્ટ સ્ટીલ

(b)

Copper

કોપર

(c)

Aluminium

એલ્યુમિનિયમ

(d)

Any metal

કોઈપણ ધાતુ

Answer:

Option (a)

6.

Starting torque of traction motor should be

ટ્રેક્શન મોટરનો પ્રારંભિક ટોર્ક કેવો હોવો જોઈએ?

(a)

Low

નીચો

(b)

High

ઉચ્ચ

(c)

Moderate

માધ્યમ

(d)

None of above

ઉપરોક્ત કોઈ નહિ

Answer:

Option (b)

7.

How many motors use in traction?

ટ્રેક્શનમાં કેટલી મોટરનો ઉપયોગ થાય છે?

(a)

2

(b)

4

(c)

6

(d)

Any of above

ઉપરોક્ત કોઈપણ

Answer:

Option (d)

8.

In DC series motor field winding connected with armature winding in

ડીસી સીરીઝ મોટરમાં ફીલ્ડ વાઈન્ડીંગ આર્મચર વાઈન્ડીંગ સાથે કઈ રીતે કનેક્ટેડ હોય છે?

(a)

Series

શ્રેણી

(b)

Parallel

સમાંતર

(c)

Series-parallel

શ્રેણી-સમાંતર

(d)

None of above

ઉપરોક્ત કોઈ નહિ

Answer:

Option (a)

9.

Which motor should not start without load?

કઈ મોટર લોડ વગર શરૂ થવી જોઈએ નહીં?

(a)

DC shunt motor

ડીસી શંટ મોટર

(b)

DC series motor

ડીસી શ્રેણી મોટર

(c)

Three phase Induction

થ્રી ફેઝ ઇન્ડક્શન

(d)

Repulsion motor

રીપ્લ્ઝાન મોટર

Answer:

Option (b)

10.

Starting torque of DC Shunt motor is

ડીસી શંટ મોટરનો પ્રારંભિક ટોર્ક કેવો હોય છે?

(a)

Low

નીચો

(b)

High

ઉચ્ચ

(c)

Moderate

મધ્યમ

(d)

None of above

ઉપરોક્ત કોઈ નહિ

Answer:

Option (a)

Showing 1 to 10 out of 18 Questions