Switchgear & Protection (3360901) MCQs

MCQs of Elements of Protection

Showing 1 to 10 out of 18 Questions
1.
Which is main parts of power system?
પાવર સિસ્ટમ ના મુખ્ય ભાગ ક્યાં છે?
(a) Generating station
જનરેટિંગ સ્ટેશન
(b) Load Center
લોડ સેન્ટર
(c) Transmission and distribution system
ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ
(d) All of above
ઉપર ના બધા
Answer:

Option (d)

2.
Abnormalities can do changes in
એબ્નોર્માલિટી થી શું બદલાય છે?
(a) Voltage
વોલ્ટેજ
(b) Current
પ્રવાહ
(c) Both A and B
ઉપર ના બને
(d) None of above
ઉપર માં થી કોઈ નહિ
Answer:

Option (c)

3.
Abnormalities occurs due to
એબ્નોર્માલિટી થવાનું કારણ શું છે?
(a) Overloading of equipment
સાધનો નું ઓવરલોડિંગ
(b) Unbalance loading
અનબેલેન્સ લોડિંગ
(c) Loose connection
ઢીલા જોડાણ
(d) Any of above
ઉપર ના બધા
Answer:

Option (d)

4.
Fault occurs due to
ફોલ્ટ થવાનું કારણ શું છે?
(a) Insulation problem
ઇન્સ્યુલેશન માં ખામી
(b) Overhead line problem
ઓવરહેડ લાઈન મા ખાંમી
(c) Underground line problem
અંડરગ્રાઉન્ડ લાઈન માં ખામી
(d) Any of above
ઉપર માં થી કોઈ પણ
Answer:

Option (d)

5.
Which fault occurred most?
ક્યાં ફોલ્ટ સૌથી વધારે થાય છે?
(a) Overhead line
ઓવરહેડ લાઈન
(b) Underground cable
અંડરગ્રાઉન્ડ લાઈન
(c) Switch gear
સ્વીચગીયર
(d) Transformer
ટ્રાન્સફોર્મર
Answer:

Option (a)

6.
Most occurred fault in overhead line is
ઓવરહેડ લાઈન મા ક્યાં ફોલ્ટ સૌથી વધારે થાય છે?
(a) LG
(b) LL
(c) LLG
(d) LLL
Answer:

Option (a)

7.
Lowest occurred fault in overhead line is
ઓવરહેડ લાઈન મા ક્યાં ફોલ્ટ સૌથી ઓછા થાય છે?
(a) LG
(b) LL
(c) LLG
(d) LLL
Answer:

Option (d)

8.
Which is symmetrical type fault?
સિમેટ્રિકલ પ્રકાર નો ફોલ્ટ ક્યો છે?
(a) LG
(b) LLL
(c) LLG
(d) LL
Answer:

Option (b)

9.
Which is Unsymmetrical type fault?
અનસિમેટ્રિકલ પ્રકાર નો ફોલ્ટ ક્યો છે?
(a) LG
(b) LL
(c) LLG
(d) Any of above
ઉપર માં થી કોઈ પણ
Answer:

Option (d)

10.
What is phase difference during symmetrical fault?
સિમેટ્રિકલ પ્રકાર ના ફોલ્ટ વખતે ફેજ ડિફરન્સ કેટલો હોય છે?
(a) 90
(b) 120
(c) 150
(d) 180
Answer:

Option (b)

Showing 1 to 10 out of 18 Questions