Switchgear & Protection (3360901) MCQs

MCQs of Elements of Protection

Showing 11 to 18 out of 18 Questions
11.
Which is used for back up protection?
બેક અપ પ્રોટેકશન તરીકે શું વપરાય છે?
(a) Relay
રીલે
(b) Circuit breaker
સર્કિટ બ્રેકર
(c) Both A and B
ઉપર માં થી કોઈ પણ
(d) None of above
ઉપર માં થી કોઈ નહિ
Answer:

Option (c)

12.
When earth fault occurs, healthy phase voltage increased to
અર્થ ફોલ્ટ વખતે હેલ્થી ફેજ ના વોલ્ટેજ કેટલા ગણા વધે છે?
(a) 2 times
2
(b) 3 times
3
(c) 1.73 times
1.73
(d) 1.5 times
1.5
Answer:

Option (c)

13.
Ratio error in CT is given by
CT માં રેસિયો એરર કેટલી હોય છે?
(a) (KnIs−Ip)/Ip
(b) (KnIp−Ip)/Ip
(c) (KnIs−Ip)/Is
(d) (KnIs−Is)/Ip
Answer:

Option (a)

14.
Ratio error in PT is give by
PT માં રેસિયો એરર કેટલી હોય છે?
(a) (KnVs−Vp)/Vp
(b) (KnVp−Vp)/Vp
(c) (KnVs−Vp)/Vs
(d) (KnVs−Vs)/Vp
Answer:

Option (a)

15.
Most used rated secondary current in CT is
CT માં મોટા ભાગે રેટેડ સેકન્ડરી કરંટ કેટલો વપરાય છે?
(a) 3A
(b) 5A
(c) 1A
(d) 2A
Answer:

Option (b)

16.
Most used rated secondary voltage in PT is
PT માં મોટા ભાગે રેટેડ સેકન્ડરી વોલ્ટેજ કેટલો વપરાય છે?
(a) 110V
(b) 150V
(c) 230V
(d) 300V
Answer:

Option (a)

17.
Which one is core type of CT?
CT ના કોર નો પ્રકાર કયો છે?
(a) A
(b) B
(c) C
(d) D
Answer:

Option (c)

18.
Which one is connection type of PT?
PT ના કનેકશન નો પ્રકાર કયો છે?
(a) A-A
(b) V-V
(c) C-C
(d) G-G
Answer:

Option (b)

Showing 11 to 18 out of 18 Questions