Switchgear & Protection (3360901) MCQs

MCQs of Protective Relays

Showing 1 to 10 out of 20 Questions
1.
Function of auxiliary relay is as
ઓક્ઝીલરી રીલે ના મુખ્ય કાર્ય ક્યાં છે?
(a) Change over relay
ચેન્જ ઓવર રીલે
(b) Supervisory relay
સુપરવાઈઝરી રીલે
(c) Tripping relay
ટ્રીપીંગ રીલે
(d) All of above
ઉપર ના બધા
Answer:

Option (d)

2.
Which is measuring relay?
નીચેના માથી મેઝરીંગ રીલે કયું છે?
(a) Current relay
કરંટ રીલે
(b) Voltage relay
વોલ્ટેજ રીલે
(c) Power relay
પાવર રીલે
(d) All of above
ઉપર ના બધા
Answer:

Option (d)

3.
Plug setting multiplier (PSM) is given by
પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયાર શાનો રેશીયો છે?
(a) Fault current/Peak up current
ફોલ્ટ કરંટ/પીક અપ કરંટ
(b) Peak up current/Fault current
પીક અપ કરંટ/ફોલ્ટ કરંટ
(c) Fault voltage/Fault current
ફોલ્ટ વોલ્ટેજ/ફોલ્ટ કરંટ
(d) None of above
ઉપર માં થી કોઈ નહિ
Answer:

Option (a)

4.
Which is called rated burden of relay?
રીલે નું રેટેડ બર્ડન શું છે?
(a) Voltage
વોલ્ટેજ
(b) Ampere
કરંટ
(c) Power consumption
પાવર કન્ઝપ્સન
(d) None of above
ઉપર માં થી કોઈ નહિ
Answer:

Option (c)

5.
Rated burden of relay in AC is given by
રીલે નું રેટેડ બર્ડન શાના વડે દર્શાવાય છે?
(a) Voltage
વોલ્ટેજ
(b) Ampere
એમ્પીયર
(c) VA
વોલ્ટ-એમ્પીય્રર
(d) None of above
ઉપર માં થી કોઈ નહિ
Answer:

Option (c)

6.
Difference of operating value and setting value of relay is called
ઓપરેટીંગ કીમત અને સેટિંગ કીમત ના તફાવત ને શું કહેવાય છે?
(a) Burden
બર્ડન
(b) Error
એરર
(c) Flag
ફ્લેગ
(d) None of above
ઉપર માં થી કોઈ નહિ
Answer:

Option (b)

7.
In electromagnetic attraction relay force F is proportional to
ઇલેક્ટ્રોમેગ્નેટિક એટ્રેકશન રીલે માં ફોર્સ શાના પ્રમાણ માં છે?
(a) Square of flux
ફ્લક્સ ના વર્ગ
(b) Flux
ફ્લક્સ
(c) Current
કરંટ
(d) None of above
ઉપર માં થી કોઈ નહિ
Answer:

Option (a)

8.
Electromagnetic attraction relay can be operated on
ઇલેક્ટ્રોમેગ્નેટિક એટ્રેકશન રીલે શામાં ઓપરેટ થાય છે?
(a) AC
(b) DC
(c) Both A and B
A અને B બને
(d) None of above
ઉપર માં થી કોઈ નહિ
Answer:

Option (c)

9.
Which is type of balanced relay?
બેલેન્સ્ડ રીલે નો પ્રકાર કયો છે?
(a) Current relay
કરંટ રીલે
(b) Voltage relay
વોલ્ટેજ રીલે
(c) Impedance relay
ઈમ્પીડંસ રીલે
(d) All of above
ઉપર ના બધા
Answer:

Option (d)

10.
MHO relay can be used for protection of
મ્હો રીલે શાના રક્ષણ માટે વપરાય છે?
(a) EHV
(b) UHV
(c) Both A and B
A અને B બને
(d) None of above
ઉપર માં થી કોઈ નહિ
Answer:

Option (c)

Showing 1 to 10 out of 20 Questions