Switchgear & Protection (3360901) MCQs

MCQs of Protective Relays

Showing 11 to 10 out of 20 Questions
11.
Which relay used bimetallic strip?
ક્યા રીલે માં બાયમેટાલીક સ્ટ્રીપ વપરાય છે?
(a) Thermal relay
થર્મલ રીલે
(b) Gas operated relay
ગેસ ઓપરેટેડ રીલે
(c) Induction cup relay
ઇન્ડકશન કપ રીલે
(d) None of above
ઉપર માં થી કોઈ નહિ
Answer:

Option (a)

12.
Which relay used mercury?
ક્યા રીલે માં મરકયુરી વપરાય છે?
(a) Thermal relay
થર્મલ રીલે
(b) Gas operated relay
ગેસ ઓપરેટેડ રીલે
(c) Induction cup relay
ઇન્ડકશન કપ રીલે
(d) None of above
ઉપર માં થી કોઈ નહિ
Answer:

Option (b)

13.
In inverse characteristic of relay as current increase operation time will be
રીલે ની ઇન્વર્સ કેરેક્ટરીસ્ટીક માં કરંટ વધતા ટાઇમ માં શું ફેરફાર થાય છે?
(a) Increase
વધારો
(b) Decrease
ઘટાડો
(c) Remain same
ફેરફાર નહિ
(d) None of above
ઉપર માં થી કોઈ નહિ
Answer:

Option (b)

14.
Which is not an advantage of static relay?
નીચેના માંથી શું સ્ટેટીક રીલે નો ફાયદો નથી?
(a) Fast speed
ઝડપ
(b) Less maintenance
ઓછુ મેઈન્ટેનન્સ
(c) Less burden
ઓછુ બર્ડન
(d) Less Price
ઓછી કીમત
Answer:

Option (d)

15.
Which relay is used for feeder?
ફીડર માટે કયું રીલે વપરાય છે?
(a) MHO relay
મ્હો રીલે
(b) Translay relay
ટ્રાન્સલે રીલે
(c) Merz prize protection relay
મર્ઝ પ્રાઈઝ પ્રોટેક્શન રીલે
(d) Buchholz relay
બુકોલ્ઝ રીલે
Answer:

Option (b)

16.
Thermal relays are often used in
થર્મલ રીલે ઘણી વાર શામાં વપરાય છે?
(a) Generator protection
જનરેટર પ્રોટેક્શન
(b) Transformer protection
ટ્રાન્સફોર્મર પ્રોટેક્શન
(c) Motor starters
મોટર સ્ટાર્ટર
(d) None of above
ઉપર માં થી કોઈ નહિ
Answer:

Option (c)

17.
Location of buchholz relay is
બુકોલ્ઝ રીલે નું સ્થાન ક્યાં હોય છે?
(a) In main tank
મેઈન ટેંકમાં
(b) In conservation tank
કન્ઝર્વેટર ટેંકમાં
(c) Between main and conservation tank
મેઈન ટેંક અને કન્ઝર્વેટર ટેંક ની વચે
(d) None of above
ઉપર માં થી કોઈ નહિ
Answer:

Option (c)

18.
If rated secondary current of CT is 5A and tapping is at 150% then peak up current is
CT નો રેટેડ સેકન્ડરી કરંટ 5A હોય અને ટેપિંગ 150% પર હોય તો પીક અપ કરંટ કેટલો થાય?
(a) 5A
(b) 7.5A
(c) 10A
(d) 2.5A
Answer:

Option (b)

19.
If fault current is 30A and peak up current is 7.5A then PSM is
જો ફોલ્ટ કરંટ 30A અને પીક અપ કરંટ 7.5A હોય તો PSM કેટલો થાય?
(a) 4
(b) 5
(c) 6
(d) 7.5
Answer:

Option (a)

20.
If PSM is 5 and peak up current is 7A then fault current is
જો PSM 5 અને પીક અપ કરંટ 7A હોય તો ફોલ્ટ કરંટ કેટલો થાય?
(a) 30A
(b) 35A
(c) 7.5A
(d) 5A
Answer:

Option (b)

Showing 11 to 10 out of 20 Questions