Switchgear & Protection (3360901) MCQs

MCQs of Protection of Transmission Line and Feeder

Showing 1 to 10 out of 12 Questions
1.
In power system nearly 50% of faults occurs in
પાવર સીસ્ટમ માં અંદાજીત ૫૦% ફોલ્ટ ક્યાં હોય છે?
(a) Overhead line
ઓવરહેડ લાઈન
(b) Transformer
ટ્રાન્સફોર્મર
(c) Generator
જનરેટર
(d) Switchgear
સ્વીચગીયર
Answer:

Option (a)

2.
In overhead line which type of faults occurs nearly 85%?
ઓવરહેડ લાઈન માં અંદાજીત ૮૫% ફોલ્ટ ક્યાં હોય છે?
(a) LLL
(b) LG
(c) LLG
(d) LL
Answer:

Option (b)

3.
Which of the following is unit type of protection in feeder?
નીચેના માંથી કયું ફીડર નું યુનિટ ટાઇપ પ્રોટેકશન છે?
(a) Directional time graded protection
ડાયરેકશનલ ટાઇમ ગ્રેડેડ પ્રોટેક્શન
(b) Distance protection
ડીસ્ટન્સ પ્રોટેક્શન
(c) Balanced voltage system
બેલેન્સ વોલ્ટેજ સીસ્ટમ
(d) None of above
ઉપરમાં થી કોઈ નહિ
Answer:

Option (c)

4.
Which of the following is non unit type of protection in transmission line?
નીચેના માંથી કયું ટ્રાન્સમીશન લાઈન નું નોન યુનિટ ટાઇપ પ્રોટેકશન છે?
(a) Pilot wire differential protection
પાયલોટ વાયર ડીફરન્સીયલ પ્રોટેક્શન
(b) Phase comparison
ફેઝ કમ્પેરીઝન
(c) Carrier current protection
કેરિયર કરંટ પ્રોટેક્શન
(d) Current graded over current protection
કરંટ ગ્રેડેડ ઓવર કરંટ પ્રોટેક્શન
Answer:

Option (d)

5.
Which of the following is non unit type of protection in feeder?
નીચેના માંથી કયું ફીડર નું નોન યુનિટ ટાઇપ પ્રોટેકશન છે?
(a) Balanced voltage system
બેલેન્સ વોલ્ટેજ સીસ્ટમ
(b) Circulating current system
ટ્રાન્સલે રીલે સીસ્ટમ
(c) Translay relay system
સર્ક્યુલેટીંગ કરંટ સીસ્ટમ
(d) Distance protection
ડીસ્ટન્સ પ્રોટેક્શન
Answer:

Option (d)

6.
Pilot wire used in
પાયલોટ વાયરનો શામાં ઉપયોગ થાય છે?
(a) Non unit type of protection
નોન યુનિટ ટાઇપ પ્રોટેક્શન
(b) Unit type of protection
યુનિટ ટાઇપ પ્રોટેક્શન
(c) Both A and B
A અને B બને
(d) None of above
ઉપરમાં થી કોઈ નહિ
Answer:

Option (b)

7.
Voltage balance type protection of lines used in
લાઈન નું વોલ્ટેજ બેલેન્સ ટાઇપ પ્રોટેક્શન શામાં વપરાય છે?
(a) Parallel feeder
પેરેલલ ફીડર
(b) Ring mains
રીંગ મેઈન્સ
(c) Both A and B
A અને B બને
(d) None of above
ઉપરમાં થી કોઈ નહિ
Answer:

Option (c)

8.
How many pilot wires used in translay relay scheme?
ટ્રાન્સલે રીલે સ્કીમ માં કેટલા પાયલોટ વાયર વપરાય છે?
(a) 2
(b) 3
(c) 4
(d) 5
Answer:

Option (a)

9.
Which component used in Carrier current protection?
નીચેના માંથી શું કેરિયર કરંટ પ્રોટેક્શનનો ભાગ છે?
(a) Line trap
લાઈન ટ્રેપ
(b) Coupling capacitor
કપલિંગ કેપેસીટર
(c) Trans receiver
ટ્રાન્સ રીસીવર
(d) All of above
ઉપર ના બધા
Answer:

Option (d)

10.
In time graded protection as distance from substation increases, relay operating time will be
ટાઇમ ગ્રેડેડ પ્રોટેક્શનમાં સબ સ્ટેસન થી અંતર માં વધારો થતા રીલે ના ઓપરેટ થવાના ટાઇમ માં શું ફેરફાર થાય છે?
(a) Increase
વધારો
(b) Decrease
ઘટાડો
(c) Remain same
સમાન રહે
(d) Zero
ઝીરો
Answer:

Option (b)

Showing 1 to 10 out of 12 Questions