Installation, Commissioning And Maintenance (3360902) MCQs

MCQs of Commissioning and Testing

Showing 1 to 10 out of 17 Questions
1.
Which methods are used for checking phase sequence in 3-phase a.c. system.
3- એ.સી. સીસ્ટમમાં ફેઝસિક્વન્સ ની તપાસ કઇ પદ્ધતિઓનો ઉપયોગ દ્વારા કરવામાં આવે છે.?
(a) Phase sequence indicator
ફેઝ સીક્વનશ ઈન્ડીકેટર
(b) Series lamps
સીરીઝ લેમ્પ
(c) Two lamp
બે લેમ્પ
(d) All of above
બાધા જ
Answer:

Option (a)

2.
Which test are performed on electrical transformer?
ઇલેક્ટ્રિકલ ટ્રાન્સફોર્મર પર કયા પરીક્ષણ કરવામાં આવે છે
(a) Alignment
એલાઈમેન્ટ
(b) Bearing test
બેરીંગ ટેસ્ટ
(c) Vibration test
બેરીંગ ટેસ્ટ
(d) All of above
બધા જ
Answer:

Option (c)

3.
Which special tests performed on transform?
ટ્રાન્સફોર્મર પર કયા વિશેષ પરીક્ષણો કરાયા છે?
(a) Voltage ratio
વોલ્ટેજ રેશીઓ
(b) Slip
સ્લીપ
(c) Voltage vector
વોલ્ટેજ વેક્ટર
(d) A and C
A અને C
Answer:

Option (d)

4.
Factor affecting deterioration of insulation resistance of insulating materials?
ઇન્સ્યુલેટીંગ મટીરીઅલના ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સને અસર કરનાર પરિબળ?
(a) Ageing
એઝીંગ
(b) Over voltage
ઓવર વોલ્ટેજ
(c) Absorption of grease by material
મટીરિઅલ દ્વારા ગ્રીષનું શોષણ
(d) All of these
બધા જ
Answer:

Option (d)

5.
Which tests performed on I.M.?
I.M. પર ક્યાં પરીક્ષણો કરવામાં આવ્યા હોય?
(a) Voltage ratio test
વોલ્ટેજ રેશીઓ
(b) Slip test
સ્લીપ
(c) Locked rotar test
લોક્ડ રોટર ટેસ્ટ
(d) All of above
બધા જ
Answer:

Option (d)

6.
Which methods of purifying insulating oil?
અવાહક ઓઈલને શુદ્ધ કરવાની કઈ પદ્ધતિઓ?
(a) Filter press
ફિલ્ટર પ્રેસ
(b) Chemical test
કેમિકલ ટેસ્ટ
(c) Earth media test
અર્થ મીડિયા ટેસ્ટ
(d) All of above
બધા જ
Answer:

Option (a)

7.
How many days are required for 220 kv transformer for drying out.
220 કેવી ટ્રાન્સફોર્મરના સૂકવણી માટે કેટલા દિવસની જરૂર છે?
(a) 10
(b) 25
(c) 35
(d) 45
Answer:

Option (a)

8.
For noise measurement which instrument is used?
અવાજ માપવા માટે કયું સાધન વપરાય છે?
(a) Tongue meter
ટંગ મીટર
(b) Spirit level
સ્પીરીટ લેવલ
(c) Filler test kit
ફિલ્ટર ટેસ્ટ કીટ
(d) Wide band
વાઈડબેન્ડ
Answer:

Option (d)

9.
Which meter is used for alignment?
એલાઈમેન્ટ માટે કયા મીટરનો ઉપયોગ થાય છે?
(a) Mercury meter
મરકયુરી મીટર
(b) Level gauge
લેવલ ગેઈજ
(c) Coupling
કપલિંગ
(d) Gauge wire
ગેઈજ વાયર
Answer:

Option (b)

10.
R60/R15 is known as
R60/R15 ____ તરીકે ઓળખાય છે
(a) Resistance ratio
રેઝિસ્ટન્સ રેશીઓ
(b) Turns ratio
ટર્ન રેશીઓ
(c) Polarization index
પોલોરાઈઝેશન ઇન્ડેક્સ
(d) Megger resistance ration
મેગર રેઝિસ્ટન્સ રેશીઓ
Answer:

Option (c)

Showing 1 to 10 out of 17 Questions