Installation, Commissioning And Maintenance (3360902) MCQs

MCQs of Electrical Accidents and Safety

Showing 1 to 10 out of 18 Questions
1.
State the consequences of an electrical accident.
વીજ અકસ્માતના પરીણામો જણાવો.
(a) Electric shock
વીજ આંચકો
(b) Fire
આગ લાગવી
(c) Both
બન્ને
(d) None of above
એક પણ નહિ
Answer:

Option (c)

2.
Which wire is exposed to electric shock?
વીજ આંચકો ક્યા વાયરના સંપર્કમાં આવવાથી લાગે છે?
(a) Live
લાઈવ
(b) Neutral
ન્યુટ્રલ
(c) Earth
અર્થ
(d) None of above
એક પણ નહિ
Answer:

Option (a)

3.
What is the resistance of human body?
માનવ શરીરનો પ્રતીરોધ કેટલો હોય છે?
(a) 10 to 50 Kohm
10 થી 50 Kohm
(b) 100 to 500 Kohm
100 થી 500 Kohm
(c) 10 to 50 Mohm
10 થી 50 Mohm
(d) 100 to 500 Mohm
100 થી 500 Mohm
Answer:

Option (b)

4.
How much electricity shock cause death passing through body?
શરીર માંથી કેટલો વીજપ્રવાહ પસાર થાય તો મૃત્યુ થઇ શકે છે?
(a) 10 mA
(b) 20 mA
(c) 50 mA
(d) 100 mA
Answer:

Option (d)

5.
The intensity of an electric shock depends on which factor?
વીજ આંચકાની તીવ્રતા ક્યાં પરિબળ પર આધારિત હોય છે?
(a) The period of shock
આંચકો લાગવાનો ગાળો
(b) Voltage
વીજ દબાણ
(c) Type of current
પ્રવાહનો પ્રકાર
(d) All of above
આપેલ બધા જ
Answer:

Option (d)

6.
In which type of current possibility to be released from a shock?
ક્યાં પ્રકારના પ્રવાહમાં આંચકા વખતે છુટવાની શક્યતા છે?
(a) AC
(b) DC
(c) Both
બન્ને
(d) None of above
એક પણ નહિ
Answer:

Option (a)

7.
What is the primary step for shutdown?
શટડાઉન માટેનું પહેલું સ્ટેપ શું છે?
(a) Getting permission
પરવાનગી મેળવવી
(b) Isolating the system
સિસ્ટમને અલગ પાડવી
(c) Advertisement
જાહેરાત આપવી
(d) None of above
આપેલ એક પણ નહિ
Answer:

Option (c)

8.
Who issues the Permit to Work Certificate?
પરમીટ ટુ વર્ક સર્ટીફીકેટ કોના દ્વારા આપવામાં આવે છે?
(a) Officer in charge of operations
ઓપરેશન ચાર્જના અધિકારી
(b) Chief officer
ચીફ ઓફિસર
(c) Electric inspector
ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર
(d) Collector
કલેકટર
Answer:

Option (a)

9.
To whom is the Permit to Work Certificate issued?
પરમીટ ટુ વર્ક સર્ટીફીકેટ કોને આપવામાં આવે છે?
(a) Chief officer
ચીફ ઓફિસર
(b) Acting Officer
કાર્યકરવાવાળા અધિકારી
(c) Electric inspector
ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર
(d) Project manager
પ્રોજેક્ટ મેનેજર
Answer:

Option (b)

10.
Which form would be fill out to get a shutdown permit to work?
શટડાઉનનું પરમીટ ટુ વર્ક મેળવવા કયું ફોર્મ ભરવું પડે છે?
(a) Reservation form
રિઝર્વેશન ફોર્મ
(b) Application form
એપ્લીકેશન ફોર્મ
(c) Requisition form
રીકવીઝીશન ફોર્મ
(d) None of above
આપેલ એક પણ નહિ
Answer:

Option (c)

Showing 1 to 10 out of 18 Questions