Maintenance Of Transformer And Circuit Breaker (3360907) MCQs

MCQs of Preventive Maintenance

Showing 1 to 10 out of 18 Questions
1.
Which among these tests are performed periodically?
આમાં નાં ક્યા ટેસ્ટ પેરીઓડીકલી કરવામાં આવે છે?
(a) Repair test
રીપેઈર ટેસ્ટ
(b) Maintenance test
મેઇન્ટેનન્સ ટેસ્ટ
(c) Manufacture test
મેન્યુફેક્ચર ટેસ્ટ
(d) All of these
બધા જ
Answer:

Option (b)

2.
Which Factor to be considered while preparing maintenance schedule?
મેઇન્ટેનન્સ શિડયુલ બનવા માટે કઈ કઈ બાબતો ધ્યાન માં રાખવી જોઈએ?
(a) Type of machine
ટાઈપ ઓફ મશીન
(b) Accessories of the equipment
ઈક્વિપમેન્ટ ની એસેસરીઝ
(c) Cost of stand by unit
સ્ટેન્ડબાય યુનિટની કોસ્ટ
(d) All of these
બધા જ
Answer:

Option (d)

3.
Classification of maintenance.
મેઇન્ટેનન્સનું વર્ગીકરણ
(a) Preventive maintenance
પ્રિવેન્ટીવ મેઇન્ટેનન્સ
(b) Predictive maintenance
પ્રિડીકટીવ મેઇન્ટેનન્સ
(c) Breakdown maintenance
બ્રેકડાઉન મેઇન્ટેનન્સ
(d) All of these
બધા જ
Answer:

Option (d)

4.
Which is not a part of preventive maintenance?
આમાંનો કયો પ્રિવેન્ટીવ મેઇન્ટેનન્સ નો ભાગ નથી?
(a) Routine maintenance
રૂટીન મેઇન્ટેનન્સ
(b) Periodic maintenance
પિરીયોડીક મેઇન્ટેનન્સ
(c) Overhaul
ઓવર હોલીંગ
(d) None of above
એક પણ નહિ
Answer:

Option (d)

5.
Testing and recording activity is cover under which maintenance?
ટેસ્ટીંગ અને રેકોર્ડીંગ એક્ટીવીટી કયા મેઇન્ટેનન્સ માં આવશે?
(a) Preventive maintenance
પ્રિવેન્ટીવ મેઇન્ટેનન્સ
(b) Predictive maintenance
પિરીયોડીક મેઇન્ટેનન્સ
(c) Breakdown maintenance
બ્રેકડાઉન મેઇન્ટેનન્સ
(d) All of these
બધા જ
Answer:

Option (a)

6.
Engineering analysis activity is cover under which maintenance?
એન્જીનીયરીંગ એક્ટીવીટી કયા મેઇન્ટેનન્સ માં આવશે?
(a) Preventive maintenance
પ્રિવેન્ટીવ મેઇન્ટેનન્સ
(b) Predictive maintenance
પિરીયોડીક મેઇન્ટેનન્સ
(c) Breakdown maintenance
બ્રેકડાઉન મેઇન્ટેનન્સ
(d) None of above
એક પણ નહિ
Answer:

Option (c)

7.
What are the major expenses associated with maintenance management department?
જાળવણી વ્યવસ્થાપન વિભાગ સાથે સંકળાયેલા મુખ્ય ખર્ચ શું છે?
(a) High overtime labor cost
વધુ લેબર ઓવર ટાઈમ કોસ્ટ
(b) High machine shut down
વધુ શટડાઉન કોસ્ટ
(c) Low production
લો પ્રોડક્શન
(d) All of these
બધા જ
Answer:

Option (d)

8.
What is main purpose of vibration analysis?
વાઈબ્રેશન વિશ્લેષણનો મુખ્ય હેતુ શું છે?
(a) Bearing condition
બેરીંગ કંડીશન
(b) Defective rotor blades
ખામી વાળું રોટર બ્લેડ
(c) Both A and C
બને A અને C
(d) None of these
એક પણ નહિ
Answer:

Option (c)

9.
Overhauling is the part of____________
ઓવરહેલિંગ એ ________ નો ભાગ છે
(a) Preventive maintenance
પ્રિવેન્ટીવ મેઇન્ટેનન્સ
(b) Predictive maintenance
પ્રીડકટીવ મેઇન્ટેનન્સ
(c) Breakdown maintenance
બ્રેકડાઉન મેઇન્ટેનન્સ
(d) Routine maintenance
રૂટીન મેઇન્ટેનન્સ
Answer:

Option (a)

10.
Drying of winding should be done during____________
વિન્ડિંગની સૂકવણી ____________ દરમિયાન થવી જોઈએ
(a) Periodic maintenance
પિરીયોડીક મેઇન્ટેનન્સ
(b) Preventive maintenance
પ્રિવેન્ટીવ મેઇન્ટેનન્સ
(c) Breakdown maintenance
બ્રેકડાઉન મેઇન્ટેનન્સ
(d) Routine maintenance
રૂટીન મેઇન્ટેનન્સ
Answer:

Option (b)

Showing 1 to 10 out of 18 Questions