Maintenance Of Transformer And Circuit Breaker (3360907) MCQs

MCQs of Maintenance of Transformers

Showing 1 to 10 out of 27 Questions
1.
Which gel ensures the dryness of the incoming air in the breather?
કયા જેલ બ્રીધરમાંઆવતા હવાની સુકી કરે છે?
(a) Potassium gel
પોટેશીયમ જેલ
(b) silica gel
સિલિકા જેલ
(c) Carbon gel
કાર્બન જેલ
(d) All of these
બધા જ
Answer:

Option (b)

2.
Which among the following safety devices are provided on the power transformers?
નીચેનામાંથી કયા સલામતી ઉપકરણો પાવર ટ્રાન્સફોર્મર્સ પર પૂરા પાડવામાં આવે છે?
(a) Marshalling kiosk
માર્શાલીંગ કીઓશ્ક
(b) Vacuum gauge
વેક્યુમ ગેઈજ
(c) Pressure relief gauge
પ્રેસર રીલીફ ગીઈજ
(d) All of these
બધા જ
Answer:

Option (d)

3.
What is the main cause of noise in the transformer?
ટ્રાન્સફોર્મરમાં અવાજનું મુખ્ય કારણ શું છે?
(a) Magnetostatiction
મેગ્નેટોસ્ટેટીકશન
(b) Mechanical vibration of tan
ટેન્કનું મેકેનીકલ વાઈબ્રેશન
(c) mechanical vibration due to lamination
લેમીનેશન નું મેકેનીકલ વાઈબ્રેશન
(d) All of these
બધા જ
Answer:

Option (d)

4.
What is polarization index?
પોલોરાઈઝેશન ઇન્ડેક્સ શું છે?
(a) Ratio of 10 min. resistance to one min. resistance
૧૦ મીન. રેઝીસટન્સ અને ૧ મીન.રેઝીસટન્સ નો રેશીઓ
(b) Ratio of 1 min. resistance to 10 min. resistance
૧ મીન. રેઝીસટન્સ અને ૧૦મીન.રેઝીસટન્સ નો રેશીઓ
(c) Ratio of 60 sec. resistance to 15 sec. resistance
૬૦ સેકન્ડ. રેઝીસટન્સ અને ૧૫ સેકન્ડ. રેઝીસટન્સ નો રેશીઓ
(d) None of these
એક પણ નહિ
Answer:

Option (c)

5.
What is the maximum temperature limit of class E insulation?
ક્લાસ E ઇન્સ્યુલેશનની મહત્તમ તાપમાન મર્યાદા કેટલી છે?
(a) 120°C
(b) 180°C
(c) 50°C
(d) 90°C
Answer:

Option (a)

6.
What does ‘increasing InR with time indicate’?
'સમય સાથે વધતા InR' શું સૂચવે છે?
(a) Healthy insulation
હેલ્ધી ઇન્સ્યુલેશન
(b) Poor insulation
પુઅર ઇન્સ્યુલેશન
(c) Moderate insulation
મોડરેટ ઇન્સ્યુલેશન
(d) None of these
એક પણ નહિ
Answer:

Option (a)

7.
Which factor affect life of transformer?
કયા પરિબળ ટ્રાન્સફોર્મરની લાઈફને અસર કરે છે?
(a) Moisture
મોઈસ્ચર
(b) Varnishes
વાર્નિશ
(c) Operation temperature
ઓપરેટીંગ ટેમ્પ્રેચર
(d) All of these
બધા જ
Answer:

Option (d)

8.
what is the color of silica gel when recharge is required?
જ્યારે રિચાર્જની જરૂર હોય ત્યારે સિલિકા જેલનો રંગ કેવો હોય છે?
(a) Blue
બ્લુ
(b) Pink
પિંક
(c) Light blue
લાઈટ બ્લુ
(d) light pink
લાઈટ પિંક
Answer:

Option (b)

9.
What is minimum flash point value of transformer oil?
ટ્રાન્સફોર્મર ઓઈલનું ન્યૂનતમ ફ્લેશ પોઇન્ટ મૂલ્ય શું છે?
(a) 120°C
(b) 140°C
(c) 100°C
(d) 90°C
Answer:

Option (b)

10.
In breakdown voltage test of transformer oil what is standard gap length between two electrodes?
બ્રેકડાઉન વોલ્ટેજ પરીક્ષણમાં, બે ઇલેક્ટ્રોડ વચ્ચેની પ્રમાણભૂત ગેપ લંબાઈ કેટલી છે?
(a) 2.5mm
(b) 3mm
(c) 4mm
(d) 5mm
Answer:

Option (a)

Showing 1 to 10 out of 27 Questions