Maintenance Of Transformer And Circuit Breaker (3360907) MCQs

MCQs of Maintenance of Circuit Breaker

Showing 1 to 10 out of 25 Questions
1.
Insulation resistance of HV circuit breaker is more than ___________.
HV સર્કિટ બ્રેકરનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ___________ કરતા વધુ છે.
(a) 1000MΩ
(b) 500MΩ
(c) 2000MΩ
(d) 400MΩ
Answer:

Option (c)

2.
Which one is not type test of circuit breaker?
કયો ટેસ્ટ સર્કિટ બ્રેકરનો ટાઇપ ટેસ્ટ નથી?
(a) Mechanical performance test
મેકેનીકલ પરફોર્મન્સ ટેસ્ટ
(b) Short time current test
શોર્ટ ટાઇમ કરંટ ટેસ્ટ
(c) Duty test
ડ્યુટી ટેસ્ટ
(d) Temperature rise test
ટેમ્પરેચર રાઈઝ ટેસ્ટ
Answer:

Option (c)

3.
What is oxygen content level in SF6 gas?
SF6 ગેસમાં ઓક્સીઝનનું સ્તર શું છે?
(a) 1%
(b) Less then 1%
1% થી ઓછુ
(c) More then 1%
1% થી વધુ
(d) None of above
એક પણ નહિ
Answer:

Option (b)

4.
Density of SF6 is?
SF6 ગેસની ઘનતા કેટલી છે?
(a) 2 times
2 ગણો
(b) 6 times
6 ગણો
(c) 5 times
5 ગણો
(d) 2.5 times
2.5 ગણો
Answer:

Option (c)

5.
SF6 gas is transported in
SF6 ગેસનું પરિવહન શા માં થાય છે?
(a) Gas cylinders
ગેસ સીલીન્ડર
(b) Liquid form in cylinders
લીક્વીડ ફોર્મ સીલીન્ડર માં
(c) Solid form in boxes
ઘન સ્વરૂપે બોક્સમાં
(d) Air cylinders
એર સીલીન્ડર
Answer:

Option (b)

6.
Dielectric strength of SF6 is
SF6 ની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી છે?
(a) Less than that of air
એરથી ઓછી
(b) Less than that of oil
ઓઈલ થી ઓછી
(c) More than that of oil
ઓઈલ થી વધુ
(d) Depend on pressure
પ્રેસર આધારિત
Answer:

Option (b)

7.
Which of the following is not a part of the circuit breaker?
નીચેનામાંથી ક્યા સર્કિટ બ્રેકરનો ભાગ નથી?
(a) Explosion pot
એક્સ્પ્લોસન પોટ
(b) Fixed and moving contacts
ફિક્સ અને મુવિંગ કોન્ટેક
(c) Conservator
કોન્સર્વેટર
(d) Operating mechanism
ઓપરેટીંગ મેકેનીસમ
Answer:

Option (c)

8.
Periodic check up of circuit breaker is not contain.
સર્કીટ બ્રેકરના પીરીઓડીક ચેકઅપમાં કયું ચેકિંગ આવતું નથી
(a) Oil level
ઓઈલ લેવલ
(b) Contact checking
કોન્ટેક ચેકિંગ
(c) Nut bolt tighting
નટ બોલ્ટ ટાઈટનીગ
(d) None of above
એક પણ નહિ
Answer:

Option (d)

9.
In medium voltage circuit breaker contact pressure is ______.
મીડીયમ વોલ્ટેજ સર્કિટ બ્રેકરમાં કોન્ટેક પ્રેસર ______ છે
(a) 5Kg
(b) 8Kg
(c) 12Kg
(d) 15Kg
Answer:

Option (a)

10.
Medium voltage circuit breaker voltage range is _____.
મીડીયમ વોલ્ટેજ સર્કિટ બ્રેકરની વોલ્ટેજ રેન્જ______ છે.
(a) 0.6KV to 15KV
(b) 11KV to 33KV
(c) 33KV to 66KV
(d) Both A and B
બને A અને B
Answer:

Option (a)

Showing 1 to 10 out of 25 Questions