Electrification Of Building Complexes (3360908) MCQs

MCQs of Electrification of Multistoried Buildings

Showing 1 to 10 out of 18 Questions
1.
The conductor connecting consumer's terminals to the distributor is called the
ગ્રાહકના ટર્મિનલ્સને ડિસ્ટ્રિબ્યુટરથી જોડતા કંડક્ટરને શુ કહેવામાં આવે છે?
(a) Feeder
ફીડર
(b) Distributor
વિતરક
(c) Service main
સર્વિસ મેઈન્સ
(d) None of the above
આપેલ એક પણ નહિ
Answer:

Option (c)

2.
The distribution board controls all the points up to
વિતરણ બોર્ડ ક્યાં સુધી બધા પોઇન્ટ્સને નિયંત્રિત કરે છે?
(a) Load point
લોડ પોઇન્ટ
(b) End point
અંતિમ પોઇન્ટ
(c) Terminal box
ટર્મિનલ બોક્સ
(d) None of the above
આપેલ એક પણ નહિ
Answer:

Option (a)

3.
The wiring connection information can be find out from
વાયરિંગ કનેક્શનની માહિતી શેમાંથી શોધી શકાય છે?
(a) Elevation plane
એલિવેશન પ્લાન
(b) Layout plan
લેઆઉટ પ્લાન
(c) Foundation layout
ફાઉન્ડેશન લેઆઉટ
(d) Ceiling plan
છત પ્લાન
Answer:

Option (b)

4.
Multi storied buildings generally have ___substation
બહુમાળી ઇમારતોમાં સામાન્ય રીતે ક્યાં પ્રકારનું સબસ્ટેશન હોય છે?
(a) Outdoor
આઉટડોર
(b) Indoor
ઇનડોર
(c) GIS
(d) Oil insulated substation
ઓઈલ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન
Answer:

Option (b)

5.
Ideal location of substation for a multi-storied building is at
બહુમાળી ઈમારતમાં સબસ્ટેશનનું આદર્શ સ્થાન ક્યાં છે?
(a) Outside the building
બિલ્ડિંગની બહાર
(b) Top floor
ટોચના માળ પર
(c) Ground floor
ભોંયતળીયા પર
(d) Basement
બેસમેન્ટ
Answer:

Option (c)

6.
Cable tray are used widely in
કેબલ ટ્રે નો વ્યાપકપણે ઉપયોગ ક્યાં થાય છે?
(a) Industrial wiring
ઔદ્યોગિક વાયરિંગ
(b) Residential building wiring
રહેણાંક મકાનના વાયરિંગ
(c) Temporary wiring
કામચલાઉ વાયરિંગ
(d) None of the above
આપેલ એક પણ નહિ
Answer:

Option (a)

7.
Location of main board is near to
મુખ્ય બોર્ડનું સ્થાન કોની નજીક છે?
(a) Load point
લોડ પોઇન્ટ
(b) Instruments
સાધનો
(c) Energy meter
એનર્જા મીટર
(d) Switch board
સ્વિચ બોર્ડ
Answer:

Option (c)

8.
In conduit wiring system, which is expensive in cost?
કોન્ડ્યુંટ વીરિંગ પ્રણાલીમાં, સૌથી ખર્ચાળ કઈ છે?
(a) PVC Surface conduit
પીવીસી સરફેસ કોન્ડ્યુંટ
(b) PVC Concealed conduit
પીવીસી કન્સીલ કોન્ડ્યુંટ
(c) Metal conduit
ધાતુની કોન્ડ્યુંટ
(d) All the above
આપેલ બધાજ
Answer:

Option (c)

9.
PVC conduit can bear temperature up to
પીવીસી કોન્ડ્યુંટ ક્યાં સુધી તાપમાન સહન કરી શકે છે?
(a) 60 Celsius
60 સેલ્સિયસ
(b) 85 Celsius
85 સેલ્સિયસ
(c) 105 Celsius
105 સેલ્સિયસ
(d) 30 Celsius
30 સેલ્સિયસ
Answer:

Option (a)

10.
Light point is connected with
લાઇટ પોઇન્ટ કોની સાથે જોડાય છે?
(a) Single pole switch
એક પોલ સ્વીચ
(b) Double pole switch
ડબલ પોલ સ્વીચ
(c) Intermediate switch
ઇન્ટરમીડિયટ સ્વીચ
(d) ICDP switch
ICDP સ્વીચ
Answer:

Option (a)

Showing 1 to 10 out of 18 Questions