Electrification Of Building Complexes (3360908) MCQs

MCQs of Electrical Safety and IE Rules

Showing 1 to 10 out of 25 Questions
1.
MCB is used instead of
કોના બદલે એમસીબીનો ઉપયોગ કરવામાં આવે છે?
(a) Fuse
ફ્યુઝ
(b) Switch
સ્વિચ
(c) ELCB
(d) ICDP
Answer:

Option (a)

2.
Which type of outlet used in electrical appliances?
વિદ્યુત ઉપકરણોમાં કયા પ્રકારનું આઉટલેટ વપરાય છે?
(a) 2 Pin
2 પિન
(b) 3 Pin
3 પિન
(c) Both
બન્ને
(d) None of this
આપેલ એક પણ નહિ
Answer:

Option (b)

3.
In which wire, switch should be connected?
કયા વાયરમાં સ્વીચને કનેક્ટ કરવું જોઈએ?
(a) Phase
લાઇવ
(b) Neutral
ન્યુટ્રલ
(c) Earth
અર્થ
(d) None of this
આપેલ એક પણ નહિ
Answer:

Option (a)

4.
For distribution board the rating of MCB for light circuit shall be
વિતરણ બોર્ડ મા લાઇટ સર્કિટ માટે એમસીબીનું રેટિંગ શું રહેશે?
(a) 16 A
(b) 10 A
(c) 6 A
(d) 32 A
Answer:

Option (c)

5.
The insulation resistance for class I appliances should not be less than
વર્ગ 1 એપ્લાયસીન્સ માટેની ઇન્સ્યુલેશન અવરોધ કેટલા કરતા ઓછી હોવી જોઈએ નહીં?
(a) 7 Mega ohm
7 મેગાઓહ્મ
(b) 2 Mega ohm
2 મેગાઓહ્મ
(c) 7K ohm
7 કિલોઓહ્મ
(d) 2K ohm
2 કિલોઓહ્મ
Answer:

Option (b)

6.
Smoke detectors are used in
સ્મોક ડિટેક્ટરનો ઉપયોગ ક્યાં થાય છે?
(a) Panel board
પેનલ બોર્ડ
(b) Distribution board
વિતરણ બોર્ડ
(c) Appliances
એપ્લાયસીન્સ
(d) Fire alarm system
ફાયર એલાર્મ સિસ્ટમ
Answer:

Option (d)

7.
What are the advantages of ion type smoke detector?
આયન પ્રકારનાં સ્મોક ડિટેકટરના ફાયદા શું છે?
(a) Reacts faster
ઝડપથી પ્રતિક્રિયા આપે છે
(b) Cheap in cost
સસ્તી કિંમતનું છે
(c) Both
બંને
(d) None of this
આપેલ એક પણ નહિ
Answer:

Option (c)

8.
Which type of smoke detector system uses filament lamp?
કયા પ્રકારની સ્મોક ડિટેકશન સિસ્ટમમાં ફિલેમેન્ટ લેમ્પનો ઉપયોગ થાય છે?
(a) Ion type
આયન પ્રકાર
(b) Phote electric type
ફોટો ઇલેક્ટ્રિક પ્રકાર
(c) Both
બંને
(d) None of this
આપેલ એક પણ નહિ
Answer:

Option (b)

9.
Which material are used as fire extinguisher?
અગ્નિશામક તરીકે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે?
(a) Carbon Dioxide
કાર્બન ડાયોક્સાઇડ
(b) Dry CTC
(c) Both
બન્ને
(d) None of this
આપેલ એક પણ નહિ
Answer:

Option (c)

10.
Lift is used for which type of transportation?
કયા પ્રકારનાં પરિવહન માટે લિફ્ટનો ઉપયોગ થાય છે?
(a) Vertical
ઊભું
(b) Horizontal
આડું
(c) Cross
ક્રોસ
(d) None of this
આપેલ એક પણ નહિ
Answer:

Option (a)

Showing 1 to 10 out of 25 Questions