Basics Mathematics (3300001) MCQs

MCQs of Menstruation

Showing 31 to 34 out of 34 Questions
31.

Area of trapezium whose parallel sides are 5 c.m. and 4 c.m. and the perpendicular distance between the sides is 2 c.m. is =______ c.m.2.

સંમલંબ ચતુષ્કોણમાં સમાંતર બાજુઓ નું માપ 5 સે.મી. અને 4 સે.મી. હોય તથા બાજુઓ વચ્ચેનું લંબ અંતર 2 સે.મી. હોય તો સંમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ =______ સે.મી.2  થાય.

(a)

4.5

(b)

9

(c)

18

(d)

None of the above

ઉપર આપેલામાંથી એક પણ નહિ.

Answer:

Option (a)

32.

Diameter of a circle is 14 c.m. then circumference of the circle is =______ c.m.

14 સે.મી. વ્યાસવાળાં વર્તુળનો પરિઘ =______ સે.મી. 

(a)

44

(b)

22

(c)

154

(d)

None of the above 

ઉપર આપેલામાંથી એક પણ નહિ.

Answer:

Option (a)

33.

Area of a triangle with length of sides 5 c.m. , 8 c.m. , 11c.m. is =______.

ત્રિકોણ ની બાજુઓના માપ 5 સે.મી. , 8 સે.મી.  , 11 સે.મી. છે તો તેનું ક્ષેત્રફળ =______ છે.

(a)

21 sq. c.m. 

(b)

221 sq. c.m. 

(c)

47  sq. c.m.

(d)

421 sq. c.m. 

Answer:

Option (d)

34.

Volume of sphere with 3 c.m. is =_______ c.m.3 .

3 સે.મી. ત્રિજ્યાવાળા ગોલકનું ઘનફળ =_______ ઘન સે.મી છે.

(a)

30π

(b)

36π

(c)

28π

(d)

72π

Answer:

Option (b)

Showing 31 to 34 out of 34 Questions