Basics Mathematics (3300001) MCQs

MCQs of Menstruation

Showing 21 to 30 out of 34 Questions
21.

If perimeter of an equilateral ABC  is 24 c.m. then AB =_______.

જો સમબાજુ ABC  ની પરિમિતિ 24 સે.મી. હોય તો AB =_______.

(a)

72

(b)

64

(c)

4

(d)

8

Answer:

Option (d)

22.

Area of circle with radius r is =_______.

r ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ =_______ છે.

(a)

2πrh

(b)

πr2h

(c)

2πr2

(d)

πrh

Answer:

Option (b)

23.

Area of circle with circumference 44 c.m. is =_______ sq. c.m..

વર્તુળનો પરિઘ 44 સે.મી. હોય તો તેનું ક્ષેત્રફળ =_______  ચો.સે.મી. થાય.

(a)

145

(b)

154

(c)

451

(d)

541

Answer:

Option (b)

24.

Area of base of cube is 16 sq. c.m. then the volume of cube is =_______ c.m.3.

એક સમઘનના પાયાનું ક્ષેત્રફળ 16 ચો.સે.મી. છે તો સમઘનનું ઘનફળ =_______ સે.મી.3  થાય.

(a)

8

(b)

32

(c)

64

(d)

48

Answer:

Option (c)

25.

The area of equilateral triangle is ______ whose length of each side is 2 meter.

જેની બાજુની લંબાઈ 2 મીટર હોય તેવા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ =______  છે.

(a)

3 sq. m. 

3 ચો.મી. 

(b)

4 sq. unit. 

4 ચો.એકમ. 

(c)

3 sq. unit. 

3 ચો. એકમ. 

(d)

3 sq. unit.

3 ચો. એકમ .

Answer:

Option (a)

26.

If perimeter of an equalaterial triangle ABC is 15 c.m. . Then AB =________.

જો સમબાજુ ત્રિકોણ ABC ની પરિમિતિ 15 સે.મી. હોય તો AB =________ થાય.

(a)

45

(b)

225

(c)

7.5

(d)

5

Answer:

Option (a)

27.

Area of circle with circumference 176 c.m. is =_______.

વર્તુળનો પરિઘ 176 સે.મી. હોય તો તે વર્તુળનું ક્ષેત્રફળ =_______ થાય.

(a)

2464 c.m.

2464 સે.મી.

(b)

28 c.m.2

28 સે.મી.2

(c)

88 c.m.2

88 સે.મી.2

(d)

2464 c.m.2

2464 સે.મી.2

Answer:

Option (a)

28.

Volume of cube whose length of one side 6 c.m. is =_______ c.m.3.

જેની એક બાજુનું માપ 6 સે.મી. હોય તે સમઘનનું ઘનફળ =_______ સે.મી.3 .

(a)

216

(b)

36

(c)

21.6

(d)

None of the above.

Answer:

Option (a)

29.

Total surface area of the cylinder is =_______.

નળાકારનું કુલ પૃષ્ઠફળ નું સૂત્ર =_______ છે.

(a)

2π(r+h)

(b)

πr2h

(c)

π(r+h)

(d)

None of the above.

ઉપર આપેલામાથી એક પણ નહિ.

Answer:

Option (a)

30.

Area of rhombus whose diagonals are 15 c.m. and 8 c.m. is =_______ cm2.

સમબાજુ ચતુષ્કોણમાં વ્યાસના માપ 15 સે.મી. અને 8 સે.મી. હોય તો તે ચતુષ્કોણનું ક્ષેત્રફળ =_______ સે.મી.2 થાય. 

(a)

120

(b)

23

(c)

60

(d)

None of the above 

ઉપર આપેલામાંથી એક પણ નહિ.

Answer:

Option (a)

Showing 21 to 30 out of 34 Questions