Environment Conservation & Hazard Management (3300003) MCQs

MCQs of Sustainable Development

Showing 1 to 10 out of 28 Questions
1.

Which type of energy resource a tidal energy is?

ભરતી ઉર્જા કયા પ્રકારનાં ઉર્જા સ્ત્રોત છે?

(a)

Biomass 

બાયોમાસ

(b)

Wind

પવન

(c)

Renewable

પુનઃપ્રાપ્ય 

(d)

Non-Renewable

પુનઃઅપ્રાપ્ય 

Answer:

Option (c)

2.

The remedy for energy crisis is

ઉર્જા  કટોકટી ઉપાય _________ છે.

(a)

Energy wastage 

ઉર્જાનો બગાડ 

(b)

Energy conservation

ઊર્જા સંરક્ષણ

(c)

Energy utilization 

ઉર્જા નો ઉપયોગ

(d)

All of the above 

ઉપરોક્ત તમામ

Answer:

Option (b)

3.

Waste heat recovery is possible in

વેસ્ટ હિટ રિકવરી શેમાં શક્ય છે?

(a)

Bike

બાઇક

(b)

Boiler

બોઇલર

(c)

Car

કાર

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (b)

4.

Objectives of sustainable development is____ .

ટકાઉ વિકાસના ઉદ્દેશો _______ છે.

(a)

Advantageous to all 

સૌને ફાયદાકારક

(b)

Increase in Forest 

જંગલમાં વધારો

(c)

Reduce Pollution 

પ્રદૂષણ ઘટાડે છે

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

5.

According to the Law of conservation of energy

 ઉર્જાના સંરક્ષણના કાયદા અનુસાર

(a)

Energy cannot be destroyed 

ઉર્જાનો નાશ કરી શકાતો નથી

(b)

Energy cannot be produced

ઉર્જા ઉત્પન્ન થઈ શકતી નથી

(c)

Energy can be transformed  

ઉર્જાનું પરિવર્તન થઈ શકે છે

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

6.

This is not a natural resource

નીચેનામાંથી કયો કુદરતી સાધન નથી?

(a)

Water 

પાણી

(b)

Electricity

વીજળી

(c)

Air

હવા 

(d)

Solar energy

સૌર ઊર્જા 

Answer:

Option (b)

7.

Types of forest in India are

નીચેનામાંથી ભારતમાં જંગલના પ્રકાર છે

(a)

Deciduous 

પાનખર જંગલ

(b)

Alpine

આલ્પાઇન

(c)

Tropical 

ઉષ્ણકટિબંધીય

(d)

All of the above 

ઉપરોક્ત તમામ 

Answer:

Option (d)

8.

Sustainable development considers

ટકાઉ વિકાસ શેને ધ્યાનમાં લે છે?

(a)

Environmental needs 

પર્યાવરણીય જરૂરિયાતો

(b)

Economic need 

આર્થિક જરૂરિયાત

(c)

Social needs 

સામાજિક જરૂરિયાતો 

(d)

A, B & C 

A, B અને C

Answer:

Option (d)

9.

Energy auditing is done to

 ઉર્જા ઓડિટિંગ  શા માટે કરવામાં આવે છે ?

(a)

Increase energy use 

ઉર્જાના ઉપયોગમાં વધારો

(b)

Reduce energy use 

ઉર્જાના ઉપયોગમાં ઘટાડો

(c)

Waste energy 

ઉર્જાનો બગાડ કરવા

(d)

A,B and C 

A, B અને C

Answer:

Option (b)

10.

In India there are total __________ types of forests.

ભારતમાં કુલ __________ પ્રકારના જંગલો છે.

(a)

2

(b)

5

(c)

6

(d)

8

Answer:

Option (c)

Showing 1 to 10 out of 28 Questions