Environment Conservation & Hazard Management (3300003) MCQs

MCQs of Wind Power

Showing 31 to 35 out of 35 Questions
31.

What is the average wind velocity in km/hr in costal area of Gujarat ?

ગુજરાત ના દરિયાકાંઠે સરેરાશ પવનનો વેગ કિમિ/કલાક કેટલો હોય છે ?

(a)

40-60

(b)

60-80

(c)

10-30

(d)

80-100

Answer:

Option (a)

32.

Following is the characteristic of vertical wind mill.....

વર્ટિકલ વિન્ડ મિલ ની ખાસિયત જણાવો.

(a)

Direction of rotar is required to be changed as per wind direction.

પવનની દિશા પ્રમાણે રોટરની દિશા ફેરવવી પડે 

(b)

Yaw control system is required.

યો કંટ્રોલ સિસ્ટમ ની જરૂર પડે 

(c)

Lift is produced.

લિફ્ટ બળ પેદા થાય 

(d)

Direction of rotor is not required to be changed as per wind direction.

પવન ની દિશા પ્રમાણે રોટરની દિશા ફેરવવી પડતી નથી.

Answer:

Option (d)

33.

For production of constant frequency A. C. Power, stored D.C. power in battery is converted to A.C. Power by using __________ .

અચળ ફ્રીક્વન્સી નો એ.સી. પાવર ઉત્પન્ન કરવા માટે બેટરીમાં સંગ્રહ કરેલ ડી.સી. પાવરને _______ નો ઉપયોગ કરીને એ.સી. પાવરમાં રૂપાંતર કરવામાં આવે છે.

(a)

Invertor

ઇન્વર્ટર 

(b)

Battery

બેટરી 

(c)

Generator

જનરેટર 

(d)

Semi Conductor

સેમી કંડક્ટર 

Answer:

Option (a)

34.

___________ increases with increase in number of rotar blades.

રોટર બ્લેડ ની સંખ્યા વધવાથી _______ વધે છે.

(a)

Efficiency to produce power

પાવર ઉત્પન્ન કરવાની ક્ષમતા 

(b)

Balancing of rotar

રોટરનું બેલેન્સિંગ 

(c)

Solidity ratio

સોલિડિટી રેશિયો 

(d)

Wind speed

પવનની ગતિ 

Answer:

Option (c)

35.

Solar pump does not have ___ .

સૌર પમ્પ માં ______ હોતું નથી.

(a)

Photovoltaic cell

ફોટો વોલ્ટેઇક સેલ 

(b)

Electric motor

ઇલેક્ટ્રિક મોટર 

(c)

A.C. Supply

એ.સી. સપ્લાય 

(d)

Storage Battery

સ્ટોરેજ બેટરી 

Answer:

Option (c)

Showing 31 to 35 out of 35 Questions