Environment Conservation & Hazard Management (3300003) MCQs

MCQs of Wind Power

Showing 21 to 30 out of 35 Questions
21.

The lowest wind speed at which wind turbine can produce power is called

પવનની ઓછામા ઓછી ઝડપ જેનાથી વિંન્ડ ટર્બાઈન પાવર ઉત્પન કરી શકે

(a)

Cut in wind speed

કટ ઈન વિંન્ડ સ્પીડ

(b)

Cut in with speed

કટ ઈન વિથ સ્પીડ

(c)

Cut off wind speed

કટ ઓફ વિંન્ડ સ્પીડ

(d)

Cut out wind speed

કટ આઉટ વિંન્ડ સ્પીડ

Answer:

Option (a)

22.

Propeller wind turbine is

પ્રોપેલર ટાઇપ વિન્ડ ટર્બાઇન કયા પ્રકારની છે

(a)

Horizontal axis type

હોરીઝેંટલ એક્ષીસ

(b)

Angled axis type

ખોણીય એક્ષીસ

(c)

Vertical axis type

વર્ટીકલ એક્ષીસ

(d)

None of above

ઉપરના એકેય નહીં

Answer:

Option (a)

23.

During day time wind flows from

દિવસ દરમ્યાન હવાનો પ્રવાહ _____ વહે છે.

(a)

From Sea to land

સમુદ્ર જમીન તરફ

(b)

From land to sea

જમીન તરફથી સમુદ્ર તરફ

(c)

From sea to sea

સમુદ્ર તરફથી સમુદ્ર તરફ

(d)

From Land to Land

જમીન તરફથી જમીન તરફ

Answer:

Option (a)

24.

The studies of wind direction and wind speed is carried out by --------.

પવનોની દિશા અને ગતીનો અભ્યાસ --------------દ્વવારા કરવામાં આવે છે.

(a)

Meteorological Station

હવામાન મથક

(b)

College

કોલેજ

(c)

Air force

એર ફોર્સ

(d)

None of the above

એક પણ નહિ

Answer:

Option (a)

25.

Vertical axis wind turbine is

ઉભી ધરીની વિંડ ટર્બાઈન

(a)

American multi blade

અમેરિક્ન મલ્ટી બ્લેડ ટાઇપ

(b)

Propeller type

પ્રોપેલર ટાઇપ

(c)

Savonious type

સેવોનીયસ ટાઇપ

(d)

None of these

એક પણ નહિ

Answer:

Option (c)

26.

Wind farm converts?

વિન્ડ ફાર્મ રૂપાંતર કરે છે .

(a)

Wind energy in to solar energy

પવન ઉર્જા નું સૂર્ય ઉર્જામાં

(b)

Wind energy in to Tidal

પવન ઉર્જા નું ભરતી ઉર્જામાં

(c)

Wind energy in to Physical energy

પવનઉર્જા નું ભૌતિક ઉર્જામાં

(d)

Wind energy in to electricity

પવન ઉર્જા નું વિદ્યુત ઉર્જામાં

Answer:

Option (d)

27.

Between which shafts, the gearbox of HAWT is provided ? 

હોરિઝોન્ટલ એક્સિસ વોન્ડ ટર્બાઇન નું ગિયરબોક્સ ક્યાં શાફ્ટ વચ્ચે રાખવામાં આવે છે ? 

(a)

Between generator shaft and out shaft of generator

જનરેટર શાફટ અને જનરેટરના આઉટપુટ શાફટ

(b)

Low speed shaft and high speed shaft

લો સ્પીડ શાફ્ટ અને હાઈ સ્પીડ શાફ્ટ 

(c)

Output shaft of Nacelle

નેસેલના આઉટપુટ શાફ્ટ સાથે

(d)

With blade pitching system

બ્લેડ ના પીચીંગ સિસ્ટમ સાથે

Answer:

Option (b)

28.

What is the function of yaw drive control system ?

યો કંટ્રોલ સિસ્ટમ શું કાર્ય કરે છે ?

(a)

To change pitch angle of blade

ટર્બાઇન બ્લેડ નું એંગલ બદલવાનું 

(b)

To cut off generator power

જનરેટર પાવર કટ ઓફ કરવાનું 

(c)

To rotate nacelle on vertical axis

નેસેલ ના વર્ટિકલ એક્સિસ પાર ફેરવવાનું 

(d)

To control generator frequency

જનરેટરની ફ્રીક્વન્સી નિયંત્રિત કરવાનું 

Answer:

Option (c)

29.

Which type of electrical power system is needed to feed electrical power generated by wind turbine into grid ?

વિન્ડ ટર્બાઇન દ્વારા ઉત્પન્ન થતા ઇલેક્ટ્રિક પાવર ને ગ્રીડ માં સપ્લાય કરવા માટે ક્યાં પ્રકારની ઇલેક્ટ્રિક જનરેશન સિસ્ટમ જરૂરી છે ?

(a)

Variable Speed Variable Frequency

વેરિયેબલ સ્પીડ વેરિયેબલ  ફ્રિકવન્સી 

(b)

Variable Speed Constant Frequency

વેરિયેબલ સ્પીડ કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી 

(c)

Constant Speed Variable Frequency

કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી વેરિયેબલ  ફ્રીક્વન્સી 

(d)

Constant Speed Constant Frequency

કોન્સ્ટન્ટ સ્પીડ કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી

Answer:

Option (b)

30.

What is the name of control system which automatically rotates, nacelle and rotor in the direction of wind stream ?

વિન્ડ મિલ રોટર ને ઓટોમેટીક પવનની દિશામાં ફેરવતી પદ્ધતિને શું કહેવાય છે ?

(a)

Yaw Control System

યો કંટ્રોલ પદ્ધતિ 

(b)

Pitch Control System

પીચ કંટ્રોલ પદ્ધતિ 

(c)

Generator Control System

જનરેટર કંટ્રોલ પદ્ધતિ 

(d)

Emergency Control System

ઇમરજન્સી કંટ્રોલ પદ્ધતિ 

Answer:

Option (a)

Showing 21 to 30 out of 35 Questions