Environment Conservation & Hazard Management (3300003) MCQs

MCQs of Wind Power

Showing 1 to 10 out of 35 Questions
1.

The device used to generate power utilising energy of wind is called_____.

પવનની શક્તિનો ઉપયોગ કરી શક્તિ પેદા કરવા માટે વપરાતા ડિવાઈસને __કહે છે.

(a)

Air motor

એર મોટર

(b)

Windmill

વિન્ડમીલ

(c)

Aero generator

એરો જનરેટર

(d)

Wind generator

વિન્ડ જનરેટર

Answer:

Option (b)

2.

What is the function of wind wane?

વિન્ડ વેનનું કાર્ય શું છે?

(a)

To measure wind velocity

પવનની ગતિ માપે છે.

(b)

To indicate wind direction

પવનની દિશા બતાવે છે.

(c)

To indicate wind direction

પવનમાં રહેલી શક્તિ માપે છે.

(d)

To indicate wind temperature

પવન તાપમાન માપે છે.

Answer:

Option (b)

3.

The arrangement for changing angle of blade in wind mill is known as

વિન્ડ મીલમાં બ્લેડના કોણ બદલવાની ગોઠવણ ___ તરીકે ઓળખાય છે

(a)

Pitch

પીચ

(b)

Yaw

યોવ 

(c)

Screw

સ્ક્રૂ

(d)

Motor

મોટર

Answer:

Option (a)

4.

What is the position of axis of savonius rotor?

સેવિયોનિયસ રોટરની ઘરીની સ્થિતિ કેવી  હોઈ છે ?

(a)

Vertical

ઉભી

(b)

Inclined

ત્રાસી

(c)

Horizontal

આડી 

(d)

None of the above

ઉપરના માથી એકપણ નહી

Answer:

Option (a)

5.

In HAWT generator is placed ___

HAWT માં જનરેટર ___ માં મૂકવામાં આવે છે

(a)

On ground

જમીન ઉપર

(b)

On tower

ટાવર ઉપર

(c)

In nacelle

નેસેલમાં

(d)

In gear box

ગીયર બોક્સમાં

Answer:

Option (c)

6.

Which state have highest wind power installed capacity?

કયા રાજ્યમાં પવન ઉર્જા સ્થાપિત કરવાની ક્ષમતા મહત્તમ છે

(a)

Tamilnadu

તમિલનાડુ

(b)

Maharastra

મહારાષ્ટ્ર

(c)

Gujarat

ગુજરાત

(d)

Hariyana

હરિયાણા

Answer:

Option (a)

7.

What is the main source for the formation of wind?

પવનની રચના માટેનું મુખ્ય સ્રોત શું છે?

(a)

Uneven land

અસમાન જમીન

(b)

Vegetation

વનસ્પતિ

(c)

Sun

સૂર્ય

(d)

Seasons

ઋતુઓ 

Answer:

Option (c)

8.

How many blades does a modern wind turbine have?

આધુનિક વિન્ડ ટર્બાઇન કેટલી બ્લેડ હોય છે?

(a)

2

(b)

3

(c)

4

(d)

5

Answer:

Option (b)

9.

Which is the device that measures wind direction and its intensity?

પવનની દિશા અને તેની તીવ્રતાને માપે છે ઉપકરણ કયું છે?

(a)

Pin wheels

પીન વ્હીલ

(b)

Wind socks

પવનના મોજાં

(c)

Anemometers

એનીમોમીટર

(d)

Weather vane

વેથર વેન

Answer:

Option (c)

10.

Which of these is NOT a part of a modern wind turbine?

આમાંથી કયું આધુનિક વિન્ડ ટર્બાઇનનો ભાગ નથી?

(a)

Compressor

કોમ્પ્રેસર

(b)

Gear box

ગીયર બોક્સ 

(c)

Nacelle

નસેલ

(d)

Yaw drive

 યોવ ડ્રાઈવ

Answer:

Option (a)

Showing 1 to 10 out of 35 Questions