11. |
A solar water heater system must have____ . સોલાર વોટર હીટર સિસ્ટમ માં ______ આવશ્યક છે.
|
||||||||
Answer:
Option (c) |
12. |
The principle of measuring intensity of solar radiation with the help of silicon solar cell is called as ..... સિલિકોન સોલાર સેલ નો ઉપયોગ કરીને સોલાર રેડિયેશનની તીવ્રતા માપવાના સિદ્ધાંત ને શું કહેવાય છે ?
|
||||||||
Answer:
Option (b) |
13. |
The instrument giving information about duration of sunlight is called as...... સૂર્યનો તડકો કેટલા સમય સુધી હતો તેની જાણકારી આપતું સાધનનું ના શું છે ?
|
||||||||
Answer:
Option (c) |
14. |
What is the function of transparent glass used in solar cooker and solar heater ? સોલાર કુકર અને સોલાર હીટર માં વપરાતું પારદર્શક કાચનું કાર્ય શું છે ?
|
||||||||
Answer:
Option (d) |
15. |
What is the fuction of glass wool used in solar cooker and solar heaters ? સોલાર કુકર અને સોલાર હીટરમાં વપરાતા ગ્લાસવુલ નું કાર્ય શું છે ?
|
||||||||
Answer:
Option (a) |
16. |
The spots of burns made on paper by the solar rays falling as it through magnifying lens is an effect known as ...... લેન્સ દ્વારા સૂર્યના કિરણો એકત્રિત કરીને કાગળ પાર બળવાના ડાઘા પડે તેને શું કહેવાય છે ?
|
||||||||
Answer:
Option (b) |
17. |
Which plate is to be used to absorb heat containing in solar radiations ? કઈ પ્લેટનું કાર્ય સૂર્યના કિરણોમાં રહેલી ગરમીનું શોષણ કરવાનું છે ?
|
||||||||
Answer:
Option (c) |
18. |
The wave length of visible rays is ------------ micro meter. દ્રશ્યમાન કિરણોના સમૂહની તરંગલંબાઇ ______ માઈક્રોમીટર છે.
|
||||||||
Answer:
Option (a) |
19. |
Which of the following is not the principle of measuring solar radiation ? નીચેનામાંથી કયો વિકલ્પ સોલાર રેડિયેશન માપવાનો સિદ્ધાંત નથી ?
|
||||||||
Answer:
Option (a) |
20. |
Diffused & Total radiation can be measured by ------------ instrument. ડિફ્યુઝ અને ટોટલ રેડિયેશન _______ દ્વારા માપી શકાય છે.
|
||||||||
Answer:
Option (d) |